આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ શિવલિંગ પર કાળા તલ ચઢાવવા, જાણો તમારૂ આજનું રાશિફળ

 આજે 20 જાન્યુઆરી પોષ વદ છઠ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.18 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 20 જાન્યુઆરી પોષ વદ છઠ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.18 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        શિવલિંગ પર કાળા તલ ચઢાવવા.                        છઠ ની સમાપ્તિ :   સવારે ૦૯:૫૮ સુધી.

  • તારીખ :-        ૨૦-૦૧-૨૦૨૫, સોમવાર / પોષ વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૨ થી ૦૮:૪૪
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૮
લાભ ૦૩:૩૪ થી ૦૪.૫૬
અમૃત ૦૪:૫૬ થી  ૦૬:૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૨ થી ૧૨:૫૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સમસ્યાઓનું સમાધાન મળે.
  • રાજા જેવી જીંદગી જીવાય.
  • ભૌતિક સુખ સાધનોમાં વધારો થાય.
  • મોજ-મસ્તીમાં સમય પસાર થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • રહસ્યોથી મુંઝવણ રહે.
  • તમારા લક્ષ્યથી ભટકી શકો.
  • એકલતાનો અનુભવ થાય.
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • પોઝિટિવ વાતાવરણ રહેશે.
  • માનસિક સુખ-શાંતિનો અનુભવ થશે.
  • કોઈ પ્રકારનો તણાવ દૂર થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • મગજને કામ વધારે ન આપવું.
  • મહત્વની વસ્તુની કાળજી લેવી.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • આજે કોઈ સાથે વિવાદમાં ઉતરશો નહીં.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ, ટ) :-
  • નવા સાહસિક કાર્ય થાય.
  • હાસ્યમાં દિવસ પસાર થાય.
  • ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખવો.
  • રાજકીય કાર્યોમાં સફળતા મળે..
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સાવધાન રહેવાની જરૂરિયાત છે.
  • મન પ્રફુલ્લિત રહે.
  • કામ ધંધામાં સાચવવું.
  • મોડું થાય પણ સારું થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

  

  • તુલા (ર, ત) :-
  • કોઈ સાથે ઝઘડો થાય.
  • કાર્યોમાં વિઘ્ન ઊભું થાય.
  • વાણી કર્કશ બની શકે.
  • જીવનમાં ન વિચારેલુ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવી વસ્તુ લાવવાનું મન થાય.
  • મહેનત પ્રમાણે પરિણામ મળી શકે.
  • માન-સન્માન પ્રાપ્ત થશે.
  • તમારી સાથે દગા થઇ શકે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
  • મન અસમનજસમાં મુકાય.
  • જીવનમાં નવો માર્ગ મળે.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • સમસ્યાનું સમાધાન મળે.
  • સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહો.
  • ના બોલવામાં નવ ગુણ.
  • ભૂતકાળ યાદ આવે.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
  • જોખમી કાર્યોમાં રોકાણ કરવાથી બચવું.
  • બેચેની અનુભવાય.
  • કોઈ અજાણ્યાનો ભરોસો ના કરવો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • વ્યાપારિક કાર્યોમાં ગંભીરતા લેવી.
  • ભાગ્યના બળે કામ થાય.
  • વધારે મહેનત કરવી પડે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહાકુંભમાં કેવી રીતે ગણાય છે કરોડોની ભીડ ? તમને જાણીને નવાઈ લાગશે

આ પણ વાંચો: પાછો આવિજા બેટા, આવિજા… IIT હરિયાણાના બાબાને પિતાની અપીલ પ્રયાગરાજ મહાકુંભ પર પ્રભુત્વ, આંખોમાં આંસુ આવી ગયા

આ પણ વાંચો: મહાકુંભમાં મૌની અમાવસ્યા પર 10 કરોડ ભક્તો આવવાની ધારણા, CM યોગીએ વ્યવસ્થાની કરી સમીક્ષા