દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 6 સપ્ટેમ્બર ભાદરવા સુદ ત્રીજ શુક્રવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી હસ્ત નક્ષત્ર બેઠું છે. સવારે 6.23 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.51 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે કેવડા ત્રીજ છે.
- ત્રીજની સમાપ્તિ : બપોરે ૦૩:૦૨ સુધી.
તારીખ :- ૦૬-૦૯-૨૦૨૪, શુક્રવાર / ભાદરવા સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૬ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૩ |
| શુભ | ૧૨:૩૭ થી ૦૨.૧૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૪ થી ૧૧:૧૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- આયોજન ખોરવાય જાય.
- કમીશનથી લાભ થાય.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- બુધ્ધિથી ધન કમાવાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ ભેટ-સોગાદ મળે.
- વિશ્વાસે વહાણ ચાલે.
- લાગણીઓ બંધાય.
- બુધ્ધિથી કામ નીકળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- પરિવારથી સારા સમાચાર મળે.
- સ્વભાવ દયાળુ થાય.
- મન, મકાનથી સુખ મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- દિલથી નિર્ણય લેવા.
- સમજણમાં વધારો થાય.
- ભવિષ્યની યોજનાઓ પૂર્ણ થાય.
- લોકોને ઓળખવાની કોશિશ કરો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- એકલા રહેવાનું ગમે.
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- ગુસ્સો તમને બાળે તે પહેલા તમે તેને બાળો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- આસપાસના લોકોથી સાચવવું.
- સોનું –ચાંદી ખરીદવાનું માન થાય.
- દિવસ જાય એમ તાપ વધે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- દિલની વાત કરવાની તક મળે.
- પીપળે જળ ચઢાવવું.
- આગથી બચીને રહેવું.
- પત્નીને સાચવવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- તમારું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- કેળનું દાન કરવું.
- પ્રેમનો વરસાદ વરસે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- રાત્રી પછી મન પ્રફુલ્લિત બને.
- સંતાનથી ફાયદો થાય.
- કારણ વગર મૂડ બગાડે.
- ગંગાજળ વળે સ્નાન કરવું.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- વધારે ભૂખ લાગે.
- મનગમતી વ્યક્તિ સાથે બહાર જવાય.
- સમયસર તક મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામ સમયસર થાય.
- નવું શીખવા મળે.
- ખાટું-મીઠું ખાવાનું મન થાય.
- મિત્રોથી ફાયદો થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- ખૂબ સારો દિવસ જાય.
- વેપાર આસમાને પહોચે.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:પ્રથમ વખત ગણેશજીને ઘરે લાવો છો? સ્થાપના કરતા પહેલા આટલું ધ્યાન રાખજો
આ પણ વાંચો:ગણેશ ચતુર્થીએ ભૂલથી પણ ચંદ્ર ન જોવો, ચંદ્ર દર્શન પાછળ કઈ માન્યતા જોડાયેલી છે…
આ પણ વાંચો:ગણેશજીનાં 3 મંદિરો, જેના દર્શન કરવાથી પૂરી થાય છે તમામ મનોકામનાઓ
