કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 26 મે વૈશાખ વદ ચૌદસ સોમવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવલિંગ પર કાળા અડદનો અભિષેક કરવો. ચૌદસની સમાપ્તિ : બપોરે ૧૨:૧૩ સુધી.
- તારીખ :- ૨૬-૦૫-૨૦૨૫, સોમવાર / વૈશાખ વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૪ થી ૦૭:૩૫ |
| શુભ | ૦૯:૧૫ થી ૧૦:૫૬ |
| લાભ | ૦૩:૫૭ થી ૦૫.૩૭ |
| અમૃત | ૦૫:૩૭ થી ૦૭:૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૭ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- દિવ્ય જ્ઞાન મળે.
- પારિવારિક સાહસ શરૂ થાય.
- તમારા પ્રતિસ્પર્ધીઓમાં વધારો થાય.
- તમને દગો મળી શકે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઓચિંતા કોઈ મુલાકાત થાય.
- વ્યવસાયિક અટવાયેલાં કાર્યો આગળ વધે.
- પારિવારિકમાં શાંતિ રહે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
- બચવેલું ધન કામમાં આવે.
- ગુસ્સો અને તણાવથી દૂર રહો.
- તમારી કાર્યક્ષમતા ઘટતી જણાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મોટી યોજના બને.
- મનગમતાં કાર્યોમાં સમય પસાર કરશો.
- થાકથી રાહત મળી શકે છે.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- મહેમાન આવે.
- આનંદમય દિવસ રહે.
- કોર્ટનો ચુકાદો તમારા હકમાં આવે.
- ઘરનું વાતાવરણ સુખમય રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા મિત્રો બને.
- કોઈ ભેટ મળી શકે.
- પગમાં દુખાવો કે સોજાની તકલીફ રહે.
- વ્યક્તિગત ગતિવિધિઓમાં સમય પસાર થાય..
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- રાજનૈતિક ક્ષેત્રમાં તમારો રસ વધશે.
- નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.
- કોઈ આકર્ષક ભેટ મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- અચાનક ધન ખર્ચ થાય.
- મનમાં શંકા કે વહેમ ઉભો થાય.
- ધૈર્ય અને સ્થિરતા જાળવો.
- વેપારી વર્ગને સાંભળવું પડે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું.
- અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- ઘરનું વાતાવરણ સારું રહે.
- કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળે.
- કામ સમયસર પૂર્ણ થાય.
- તણાવથી મુક્ત થવાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- નવી બાબત અંગે માહિતી મળે.
- પરિવાર સાથે સમય વિતાવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ધન લાભ થાય.
- માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
- સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકો.
- વેપાર સાતમે આસમાને પહોચે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો
આ પણ વાંચો:હનુમાનજીની અનોખી આદમ કદની મૂર્તિ જોઈ ચકિત થઈ જશો, ભક્તોના પૂરા થાય છે મનોરથ
આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન
