આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ જન્માષ્ટમીની ઉજવણી કરવી. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 16 ઓગસ્ટ  અને શ્રાવણ વદ આઠમ અને શનિવારછે. આજે ચંદ્ર મેષ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.16   એ.એમ અને સુર્યાસ્ત 7.11 પી.એમ થશે.

Top Stories festival Religious Rashifal Trending Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 16 ઓગસ્ટ  અને શ્રાવણ વદ આઠમ અને શનિવારછે. આજે ચંદ્ર મેષ રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.16   એ.એમ અને સુર્યાસ્ત 7.11 પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે જન્માષ્ટમી છે.

આઠમની સમાપ્તિ :રાત્રે ૦૯:૩૪સુધી.

 

તારીખ:-      ૧૬-૦૮-૨૦૨૫, શનિવાર / શ્રાવણ વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૨ થી ૦૯:૨૯
લાભ ૦૨:૨૦ થી ૦૩:૫૭
અમૃત ૦૩:૫૭ થી ૦૫.૩૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૧૧થી ૦૮:૩૪
શુભ ૦૯:૫૭ થી ૧૧:૨૦
અમૃત ૧૧:૨૦ થી ૧૨:૪૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સામાજિક કાર્ય થાય.
  • કોઈને વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • વેપારમાં વધારો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ખાસ યોજના બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • પરિવારનું ધ્યાન રાખવું.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • પ્રવાસના યોગ બને.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • નવા વ્યક્તિનું આગમન થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • પ્રવાસ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • આશાવાદી બનશો.
  • નવા કાર્ય થાય.
  • દિવસ સારો જાય.
  • નવા વિચારો આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • કામમાં વધારો થાય.
  • મહત્વના કામમાં ધ્યાન આપવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • દબાણથી મુક્ત થવાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • નોકરીમાં પરિવર્તન આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • નવી તક મળી શકે તેમ છે.
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • કોઈની પર વિશ્વાસ ન મુકવો
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • આનંદમય દિવસ જાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!