કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 08 જૂન જેઠ સુદ બારસ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. સ્વાતિ નક્ષત્ર બેઠું છે. સવારે 05.39 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.48 કલાકે થશે.
- તારીખ :- ૦૮-૦૬-૨૦૨૫, રવિવાર / જેઠ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૭ |
| અમૃત | ૧૦:૫૭ થી ૧૨:૩૮ |
| શુભ | ૦૨:૧૮ થી ૦૪.૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૩ થી ૦૮:૪૨ |
| અમૃત | ૦૮:૪૨ થી ૧૦:૦૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા સામે લડી શકાય.
- કોઈ આમંત્રણ મળે.
- સામાજિક કાર્ય થાય.
- કોઈને કોઈપણ વચન આપવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.
- પોતાના કર્મ પર વિશ્ચાસ રાખો.
- નોકરીમાં મન લાગે નહિ.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- ખાસ યોજના બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- પરિવારના સભ્યોની લાગણી દુભાઈ શકે.
- પ્રવાસના યોગ બને.
- આરોગ્ય અનુકૂળ રહેશે.
- ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
- શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- શેર બજારમાં રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- લગ્નજીવન સુંદર જણાય.
- કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- આશાવાદી બનશો.
- પ્રેમમાં વધારો થાય.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- શત્રુ પરાસ્ત થશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- શારીરિક પીડા સહન કરવી પડે.
- નવા કાર્ય પૂર્ણ થાય.
- પ્રવાસના યોગ બને.
- ખોટો ધન ખર્ચ થઇ શકે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- દબાણથી મુક્ત થવાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન સબંધી બાબત ઉકેલાય.
- નોકરીમાં નવી તક મળે.
- માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
- કોઈની પર વિશ્વાસ ન મુકવો
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ):-
- મિત્રની મદદ મળે.
- કુટુંબીજનોથી પ્રેમ મળે.
- લગ્નજીવનમાં મીઠાશ આવે.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ભારતનું એવું શિવ મંદિર, જ્યાં નંદીજીની પ્રતિમાનું સતત વધી રહ્યું છે કદ
આ પણ વાંચો:શનિ મારકેશ હોય તો મૃત્યુ સમાન મળે છે દુ:ખ, આ મંત્ર જાપથી તમને મળશે રાહત
આ પણ વાંચો:ફેંગશુઈના આ 3 શો-પીસ વાસ્તુ દોષને દૂર કરે છે
