આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવ મંત્રનો જાપ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 17 ફેબ્રુઆરી મહા વદ પાંચમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.35 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 17 ફેબ્રુઆરી મહા વદ પાંચમ સોમવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.35 કલાકે થશે

પાંચમ ની સમાપ્તિ         :   સવારે ૦૪:૫૨ સુધી. ફેબ્રુ-૧૮

  • તારીખ :-        ૧૭-૦૨-૨૦૨૫, સોમવાર / મહા વદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૦ થી ૦૮:૩૬
શુભ ૧૦:૦૨ થી ૧૧:૨૮
લાભ ૦૩:૪૫ થી ૦૫.૧૦
અમૃત ૦૫:૧૦ થી  ૦૬:૩૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૯ થી ૧૨:૫૩
  • મેષ (અ, લ , ઈ) :-
  • રાજકારણમાં રસ રહેશે.
  • નવું શીખવા મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • નોકરીમાં ટ્રાન્સફર થવાની સંભાવના છે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વેપાર-ધંધામાં દોડધામ વધુ રહેશે.
  • માનસિક શાંતિ મળે.
  • ધાર્મિક કાર્ય થાય.
  • પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે
  • શુભ કલર- પીળો
  • શુભ નંબર- ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવી આશા જાગે.
  • ઉધાર આપવું કે લેવું નહીં.
  • પ્રેમ સબંધમાંવધારો થાય.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ઓટોમોબાઈલ સાથે જોડાયેલા લોકોને નફો મળે.
  • નિર્ણય તમારા પક્ષમાં આવી શકે
  • નિરાંતનો અનુભવ થાય.
  • ફસાયેલા નાણાં પાછા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ , ટ) :-
  • આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે.
  • વિદ્યાર્થીઓએ અડચણોનો સામનો કરવો પડશે.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • નોકરીમાં નફાકારક પદ મળશે
  • શુભ કલર –જાંબળો
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારા વખાણ થાય.
  • કોઈ સફળતા મળે.
  • જુગાર અને સટ્ટાબાજીથી દૂર રહો.
  • પ્રેમ સંબંધમાં ઉગ્રતા રહેશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૯

  

  • તુલા (ર , ત) :-
  • નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
  • નવો પ્રેમ થાય.
  • પરિવારમાં નવા સભ્યનું આગમન થશે.
  • મિત્રો સાથે મનોરંજનનો આનંદ મળશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • હસતા રહો.
  • નવા સંબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • કોઈ નવી ખરીદી થાય.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
  • તમારી ઈમાનદારીની પ્રશંસા થશે.
  • ભાઈ બહેન તરફથી લાભ મળે.
  • ઓફિસના કામ ઝડપી થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • લોકો તમારી સાથે મિત્રતા કરવા ઉત્સુક રહેશે.
  • વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહેશે.
  • કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • પ્રેમી તરફથી પ્રેમ રહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આવક કરતાં વધુ ખર્ચ થશે.
  • સંતાનનું સુખ મળે.
  • મિત્રની સલાહ મળે.
  • પ્રાપ્તિમાં વધારો થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નબર- ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા અજમાવો કેટલાક ઉપાયો

આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?

આ પણ વાંચો:શિવ અને શક્તિ વચ્ચે શું છે સંબંધ…ક્યારે પૂજા કરવી જોઈએ?