રાશિફળ/ કેવી રહેશે આપની 20/12/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૨૦ – ૧૨- ૨૦૨૦, રવિવાર

તિથી:- વિ. સં. ૨૦૭૭ / માગશર સુડ છઠ

રાશી :-  કુંભ

નક્ષત્ર:- શત તારકા

યોગ :- વ્રજ

કરણ:- તૈતીલ

દિન વિશેષ:-

સૂર્યનારાયણને ચંદન અને કંકુના પાણીનો અર્ક આપી.

“ \ શ્રીમ રીમ સૂર્યાય નમ: ” મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો.

મેષ (અ, લ , ઈ) :-

  • જમીન – મકાન ખરીદ વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ધ્યેયની પ્રાપ્તિ થાય.
  • ખોટા ખર્ચ થાય.
  • વાણી અને સ્વભાવ પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-

  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • નાના – મોટા વાદ – વિવાદ થાય.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :-

  • તબિયતમાં સાચવવું.
  • આર્થિક સ્થિતિ સુધારે.
  • વસ્તુ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-

  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • ભેટ સોગાદ મળે.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

સિંહ (મ , ટ) :-

  • ધનની ઉણપ સર્જાય.
  • પૈસાની બચત થાય.
  • માથામાં દુખાવો રહે.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

  • નિરાંત અનુભવાય.
  • ધન લાભ થાય.
  • ચિંતા કરવી નહિ.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

તુલા (ર , ત) :-

  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તમારા વખાણ થાય.
  • તમારી તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • કોઈને મદદરૂપ થવાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • યોગ અને ધ્યાન થી ફાયદો થાય.
  • નવી તક મળે.
  • ખોટી ચિંતા કરવી નહિ.
  • સબંધ મજબૂત બને.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

  • ધન અને બળના વિચારો આવે.
  • નવા ફેરફાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • નવો પ્રેમ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…