Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…કુદરતી સૌન્દર્યની મજા માણી શકશો… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૬-૧૦-૨૦૨૬, મંગળવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 6 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૬-૧૦-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ અગિયારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કર્ક  (ડ, હ) રાશિ છે.  આશ્લેષા નક્ષત્ર (રાત્રે ૧૦:૧૪ સુધી.) છે. આજનો યોગ  સિદ્ધ (સવારે ૦૭:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ  કરણ બપોરે ૦૧:૨૧ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  કર્ક  રાશિમાં (રાત્રે ૧૦:૧૮ સુધી ) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક  (ડ, હ)  રહેશે.

સૂર્યોદય સવારે  સવારે ૦૬.૩૨ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૨૨ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩:૧૮ એ.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત   ૦૩:૩૫ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોરે ૧૨:૫૩ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૨૫ થી ૦૪.૫૫ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે એકાદશીનું શ્રાદ્ધ છે.

અગિયારસની સમાપ્તિ:  સવારે ૧૨:૩૪ સુધી.ઓકટો-૦૭

તારીખ   :-  ૦૬-૧૦-૨૦૨૬, મંગળવાર / ભાદરવા વદ અગિયારસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૮ થી ૧૨:૨૭
અમૃત ૧૨:૨૭ થી ૦૧:૫૫
શુભ ૦૩:૨૫ થી ૦૪:૫૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૫૫ થી ૦૯:૨૫
શુભ ૧૦:૫૫ થી ૧૨:૨૭

Aaj Nu Rashifal : 6 October 2026, Tuesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ઉધાર આપવું કે લેવું નહિ.

જુસ્સામાં વધારો થાય.

બીજા લોકોની કદર કરવી.

આનંદ-પ્રમોદ થાય.

શુભ કલર – વાદળી

 શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.

કામનો બોજો ઓછો થાય.

વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.

થોડોક આરામ કરો .

શુભ કલર – લાલ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

પૈસાની બચત કરવી.

સામાજિક કાર્યપૂર્ણ થાય.

માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.

સપનાના ભયને છોડો.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૪

કર્ક (ડ , હ) :-

કળા ક્ષેત્રવાળાને લાભ થાય.

ધ્યાન કરવાથી ફાયદો થાય.

નવા વિચારો ઉત્પાદક હશે.

જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

રોકાણમાંથી લાભ થાય.

તમારી આવડતથી ફાયદો થાય.

કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.

પ્રવાસના યોગ બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

મોજ મજામાં દિવસ જાય.

મનને શાંતિ જણાય.

ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.

તમારો ગેરફાયદો ઉપાડશે.

શુભ કલર – પીળો

 શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

લાભકારક દિવસ રહે.

વેપારમાં બેદરકારી ન રાખવું.

તમારા માટે પૂરતો સમય મળે.

તમારું સન્માન થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-

જલ્દી વિશ્વાસ ન મૂકવો.

મનગમતું કાર્ય પૂર્ણ થાય.

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

આત્મવિશ્વાસ જીતાડી આપશે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –  ૬

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધારેલ કાર્ય પૂર્ણ થાય.

નવી નોકરીની વાત આવે.

સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.

તકેદારી રાખવી પડશે..

શુભ કલર – લીલો

શુભ  નંબર – ૮

મકર (ખ, જ) :-

વિચારો ન કરવા.

મગજ શાંત રાખવું.

ધાર્મિક કાર્ય થાય.

રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ધારેલું કાર્ય પૂર્ણ થાય.

માથામાં દુખાવો રહે.

લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.

જમીન મકાનથી ફાયદો થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

ધન સંબંધી કાર્ય ઉકેલાય.

કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.

મિત્રોની મદદ મળે.

રોકાણ કરવાથી લાભ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

આજની રાશિ કર્ક  (ડ, હ) રાશિ છે.  આશ્લેષા નક્ષત્ર (રાત્રે ૧૦:૧૪ સુધી.) છે. આજનો યોગ  સિદ્ધ (સવારે ૦૭:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ  કરણ બપોરે ૦૧:૨૧ કલાક સુધી વિદ્યમાન રહેશે.

આજના દિવસે જન્મેલા બાળકોની નામ રાશિ કર્ક  (ડ, હ)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: