આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે હનુમાનજીને સિંદુર અર્પિત કરવું, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 13 મે વૈશાખ વદ એકમ મંગળવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 13 મે વૈશાખ વદ એકમ મંગળવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

  • હનુમાનજીને સિંદુર અર્પિત કરવું.

·        એકમની સમાપ્તિ      સવારે ૧૨:૩૬ સુધી. મે-૧૪ 

  • તારીખ :-        ૧૩-૦૫-૨૦૨૫, મંગળવાર / વૈશાખ વદ એકમના   ચોઘડિયા
 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૬ થી ૧૨:૩૫
અમૃત ૧૨:૩૫ થી ૦૨:૧૫
શુભ ૦૩:૫૪ થી ૦૫:૩૩
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૩૩ થી ૦૯:૫૩
શુભ ૧૧:૧૪ થી ૧૨:૩૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય
  • ઉધાર આપવું કે લેવું નહીં
  • ઉતાવળો નિર્ણય લેવો નહીં
  • કામમાં આળસ હાનિકારક થઈ શકે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય
  • પરિવાર તરફથી સારા સમાચાર મળે
  • સોનાની ખરીદી માટે ઉત્તમ દિવસ છે
  • વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
  • ઘરમાં મહેમાન આવશે.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪

 

  • કર્ક (ડ , હ) :-
  • વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • શત્રુ પરાસ્ત થશે.
  • સંશોધનને લગતા કાર્ય પૂર્ણ થાય.
  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ , ટ) :-
  • જમીન-મકાનની લે-વેચ માટે ઉત્તમ દિવસ છે
  • વેપારમાં નવી યોજના બને.
  • આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • લોકપ્રિયતા વૃદ્ધિ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સંતાન દ્વારા લાભ થાય
  • શાંતિનો અનુભવ થાય
  • સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય
  • નવું રચનાત્મક કાર્ય થાય
  • શુભકલર- ભગવો
  • શુભ નંબર –૯

  

  • તુલા (ર , ત) :-
  • પરિવાર તરફથી ખુશી મળે
  • સાધન ચલાવતા ધ્યાન રાખો
  • ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
  • ગૂઢ અધ્યયનથી લાભ પ્રાપ્ત થશે.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
  • સમજદારીથી કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • ખાનપાનમાં સંયમ રાખવું.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • આવેશને કાબુમાં રાખો.
  • બાકી નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • આધ્યાત્મની તરફ ઝોક રહે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • તમારું મૂલ્ય વધે.
  • નવા સ્વાદ માણવા મળે.
  • આંખોને તેજસ્વિતા વધે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ચહેરાની ચમકમાં વધારો થાય.
  • અસાધારણ અનુભવ થાય.
  • ચિંતાથી મુક્તિ મળે.
  • લાભદાયી તક મળે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..

આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે આ નંબરના લોકો પાર્ટનર સાથે પ્રેમથી વર્તે છે

આ પણ વાંચો:જન્મતારીખ અનુસાર આ રંગના પર્સ રાખવાથી થશે ફાયદા