આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ લીલા મગનું સેવન કરીને ઘરની બહાર નીકળવું, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 04 જૂન જેઠ સુદ નોમ બુધવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 04 જૂન જેઠ સુદ નોમ બુધવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. ઉત્તરફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 05.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        લીલા મગનું સેવન કરીને ઘરની બહાર નીકળવું.·        નોમની સમાપ્તિ:  રાત્રે ૧૧:૫૩ સુધી. ·         

  • તારીખ :-        ૦૪-૦૬-૨૦૨૫, બુધવાર/  જેઠ સુદ નોમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૪ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૫
શુભ ૧૦:૫૬ થી ૧૨.૩૬
લાભ ૦૫:૪૦ થી ૦૭:૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૧ થી ૦૯:૫૮
અમૃત ૦૯:૫૮ થી ૧૧:૧૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નવી વસ્તુ શીખવા મળે.
  • ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો.
  • ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
  • મિત્રો અને સંબંધીઓ ઉપર વિશ્વાસ રાખવો
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.
  • અટવાયેલાં કાર્યોને પૂર્ણ થાય.
  • પતિ-પત્નીમાં તાલમેલ સારો રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • માનસિક શાંતિ મળે.
  • માથાનો દુખાવો થાય.
  • રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ રહેશે.
  • તમે કામમાં વ્યસ્ત રહો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.
  • રાજા રાણી જેવી જીંદગી જીવાય.
  • નિશ્ચિત રણનીતિ બનાવીને કામ કરો.
  • વેપારમાં સફળતા મળે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • નવા પ્રેમ સંબંધ બંધાય.
  • પતિ-પત્ની એકબીજા સમજી શકશે.
  • નકારાત્મક વાતાવરણ સાવધાન રહો.
  • સ્વાસ્થ્ય ઉત્તમ રહે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સંગીત દિવસને આરામ બનાવે.
  • વાદ-વિવાદ આજે દૂર રહેવું.
  • વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.
  • મિત્રનો સહયોગ મળે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • તુલા (ર , ત) :-
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • તમારું નુકસાન થઇ શકે.
  • દિવસમાં ભાગદોડ વધારે રહે.
  • વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી રહેશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે.
  • સમસ્યાઓનું સમાધાન મળે.
  • એકબીજા સાથેના સંબંધો મજબૂત બનશે.
  • અટવાયેલું પેમેન્ટ મળી શકે છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વિદ્યાર્થીઓ કરિયર પ્રત્યે વધારે સજાગ રહે.
  • કર્મચારીઓના કારણે તણાવ ઊભો થાય.
  • નોકરીમાં ધ્યાન આપો.
  • પરિવારના કોઈ સભ્યને નોકરી મળે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • સોના ચાંદીની વસ્તુની ખરીદી થાય.
  • ઘરમાં રિનોવેશનને લગતી યોજના બનશે.
  • કામમાં અનુભવી વ્યક્તિની સલાહ લો.
  • સલાહ લેવાથી સારું પરિણામ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

  

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • પતિ-પત્નીના સંબંધ સારો રહે.
  • શરદી-કફની સમસ્યા રહે.
  • શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • મિત્ર સાથે મતભેદ થઈ શકે.
  • માગ્યા વિના સલાહ પણ ન આપો.
  • હરવા-ફરવામાં પોતાનો સમય જશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે

આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?

આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન