કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 ફેબ્રુઆરી મહા વદ ચૌદસ શુક્રવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.01 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- કૂળદેવની પૂજા અને માળા કરવી.
- એકમની સમાપ્તિ : સવારે ૦૬:૧૬ સુધી.
તારીખ :- ૨૮-૦૨-૨૦૨૫, શુક્રવાર / ફાગણ સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૦ થી ૦૯:૫૭ |
| અમૃત | ૦૯:૫૭ થી ૧૧:૨૪ |
| શુભ | ૧૨:૫૨ થી ૦૨.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૭ થી ૧૧:૧૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીવનસાથી વધારે પ્રેમ બતાવે.
- નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
- જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- બહાર જમવાનું ટાળજો.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં નફો મળી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ જણાય.
- વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ મહત્વના સમાચાર મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- ઓચિંતો ધન લાભ થાય.
- જૂના મિત્રો મળે.
- સખત મહેનતની જરૂર છે.
- સ્વાસ્થમા સુધારો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બાકી રહેલા નાણાં પાછા મળે.
- પર્યાવરણ પ્રેમી બનો.
- તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- કામમાં ધ્યાન રાખી શકો.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- કમાવેલું ધન કામમાં આવે.
- વડીલોની સંભાળ લેવી પડે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- મહત્વના નિર્ણય લેવાય.
- નવી ખરીદી થાય.
- સૂર્ય પ્રકાશ શરીરને આપવો.
- મનથી મલકતાં રહો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- શારીરિક દુર્બળતા રહે.
- શારીરિક સમસ્યા રહે.
- પૈસાનો વ્યવહાર ન કરવો.
- સફેદ વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ખોટી દલીલબાજી ન કરવી.
- નવું જ્ઞાન મળે.
- સ્વપ્ન સાકાર થાય.
- વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- સત્ય હકીકત સ્વીકારો.
- લોકોની વાતમાં આવવું નહિ.
- સાસરા પક્ષથી ધનલાભ થાય.
- લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધંધામાં જાગૃતતા વધશે.
- જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય.
- વિચારશીલ બનો.
- ફોનનો ઉપયોગ વધારે રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિચારોને નવી દિશા મળે.
- સમય સાથે વિચાર બદલાય.
- કામમાં ગૂંચવણ થાય.
- વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…
આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં ક્યારે છે અમાવસ્યા, જાણો શુભ સમય, તિથિ અને પૂજાની રીત
