કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 04 મે વૈશાખ સુદ સાતમ રવિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગુલાબનું અત્તર પાણીમાં નાખીને સૂર્ય નારાયણને આર્ધ્ય આપવું. સાતમની સમાપ્તિ : સવારે ૦૭:૧૫ સુધી.
- તારીખ :- ૦૪-૦૫-૨૦૨૫, રવિવાર / વૈશાખ સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૦ થી ૧૦:૫૮ |
| અમૃત | ૧૦:૫૮ થી ૧૨:૩૬ |
| શુભ | ૦૨:૧૪ થી ૦૩.૫૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૮ થી ૦૮:૩૦ |
| અમૃત | ૦૮:૩૦ થી ૦૯:૫૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- યોગ્ય આરમ કરવો.
- ઘરના વડીલ સાથે સમય પસાર કરો.
- તણાવ તમારા ઉપર હાવી ના થવા દો.
- સમય સારો જાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- લગ્નજીવન સારું રહે.
- કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થાય.
- કર્મચારીઓ પર ધ્યાન આપવું.
- ફોનમાં સારી વાતચીત થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- હતાશા મોઢા પર ન લાવા દો.
- શારીરિક થાક લાગે.
- વેપારમાં મોટો ઈશ્યુ બની શકે.
- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલ જળવાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- નવા સોદા પાર પડે.
- કર્મ ઉપર વિશ્વાસ રાખવો.
- લાભના માર્ગ મળી શકે.
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- સમયનો સદઉપયોગ થાય.
- સ્વાસ્થ્ય નરમ રહેશે.
- પોતાના કામમાં ધ્યાન આપો.
- નોકરીમાં ભૂલો અવરોધરૂપ બને.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- સમસ્યા ઉકેલનું મનન કે ચિંતન કરો.
- પારિવારિક જીવન મધુર રહે.
- ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો.
- કૅન્ડલ લાઈટમાં ભોજન કરશો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- પોતાનું કૌવત દેખાડવાની તક મળશે.
- તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેમ કામ કરે.
- વધારે તણાવ લેશો નહીં.
- પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- તમારી વસ્તુ ચોરાઈ શકે.
- ધનને ખોટી રીતે વેડફો નહીં.
- તમારો પોઝિટિવ પ્રભાવ પડે.
- કામ અધૂરા રહી શકે છે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રમોશનની નવી તક મળે.
- ઘરની દેખરેખને લગતા કાર્યો થશે.
- અનિદ્રાની સમસ્યા રહે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- ધન ખૂબ સાચવવું.
- મહત્ત્વપૂર્ણ ડીલ થઇ શકે.
- કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
- પૈસાનું રોકાણ કરી શકો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.
- ખોટો ભય ન રાખવો.
- નકારાત્મક વિચારો આવે.
- સાંજે મહેમાનો આવશે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- પરિવારને પૂરતો સમય આપી શકશો.
- અજાણી વ્યક્તિથી ધનલાભ થાય.
- કાર્યક્ષમતા ઉપર સકારાત્મક અસર પડશે.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:મે મહિનામાં 3 રાશિનું ભાગ્ય ખુલશે! લગ્નનાં સારા પ્રસ્તાવ મળવાના યોગ ઊભા થાય
આ પણ વાંચો:સોનું પહેરતા પહેલા જાણી લો આ 10 મહત્વપૂર્ણ બાબતો, કોને પહેરવા જોઈએ સોનાનાં ઘરેણાં
આ પણ વાંચો:મે મહિનામાં 12 રાશિનાં જાતકોને કેવું મળશે ફળ? ખુલશે તમારૂં નસીબ
