કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 ફેબ્રુઆરી મહા વદ બીજ શુક્રવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.12 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.42 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે વેલેન્ટાઇન ડે છે. કેસર અને ચાંદીનો સિક્કો રાખીને પોટલી બનાવીને તેને ઘરની તિજોરીમાં રાખી દેવું.
- બીજની સમાપ્તિ : રાત્રે ૦૯:૫૧ સુધી.
તારીખ :- ૧૪-૦૨-૨૦૨૫, શુક્રવાર / મહા વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૮ થી ૧૦:૦૩ |
| અમૃત | ૧૦:૦૩ થી ૧૧:૨૮ |
| શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૪ થી ૧૧:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
- બાકી નીકળેલ લેણું પાછુ આવે.
- દિવસ આખો વ્યસ્ત રહો.
- તમે નવી વાતની રજુઆત કરી શકો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
- લગ્નજીવનમાં નવો વળાંક આવે.
- વૈવાહિક સુખમાં અવરોધો આવશે.
- વધુ પડતો ગુસ્સો કરવાનું ટાળો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- આળસમાં દિવસ જાય.
- ખોટી ચિંતા ન કરવી.
- માતા -પિતાનું ધ્યાન રાખવું.
- તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ઘરની વસ્તુઓની ખરીદીમાં રસ રહેશે.
- રોકાણમાં ફાયદો જણાય.
- શેર બજારમાં ધ્યાન રાખવું.
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- બાળકનું ધ્યાન રાખવું.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- વ્યાવસાયિક બાબતોમાં ઉતાર-ચઢાવ રહેશે.
- વસ્તુ ખરીદતી વખતે સાવચેત રહો.
- શુભ કલર –નારંગી
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
- નોકરીમાં ટ્રાન્સફર થઈ શકે.
- સામાજિક પ્રતિષ્ઠાનું ધ્યાન રાખો.
- વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ધન ખર્ચમાં વધારો થાય.
- જીવનસાથી જોડે આનંદમય દિવસ જાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- નવા કાર્યમાં વધારો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- વધુ પડતા લાગણીશીલ બનવાનું ટાળો.
- સામાજિક કાર્યમાં તમારે સંઘર્ષ કરવો પડશે.
- સપના સાકાર થાય.
- લાભ થવાની શક્યતા છે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ મળે..
- રોકાણમાં લાભ થાય.
- પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- દાન પુણ્ય થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- તમારું મન ઉદાસ રહેશે.
- પ્રિય વ્યક્તિ ગુસ્સે થઈ શકે.
- પ્રેમ સંબંધોમાં મતભેદો થઈ શકે.
- મોટું આર્થિક નુકસાન થઈ શકે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- ભાઈ -બહેનથી ફાયદો થાય.
- મિત્રો સાથે કોઈ પર્યટન સ્થળ પર જઈ શકો
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
- પ્રવાસના યોગ બને.
- નોકરો તમને છેતરપિંડી કરી શકે.
- પરિવારમાં બિનજરૂરી વિવાદો થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:ઓક્ટોબરમાં 4 મોટા ગ્રહો કરશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોના જીવનમાં થશે મોટી અસર!
આ પણ વાંચો:ચાણક્ય નીતિ અનુસાર આ રીતે મિત્રતા થતી નથી
આ પણ વાંચો:સિદ્ધિ વિનાયકની પૂજા કરવાથી થતાં લાભ, જમણી સૂંઢવાળા ગણેશજી કરે છે ઈચ્છાપૂર્તિ
