કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 એપ્રિલ ચૈત્ર વદ બારસ શુક્રવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ઘરના દરવાજામાં જમણી બાજુ ચો મુખી દીવો કરવો.
- બારસની સમાપ્તિ : સવારે ૧૧:૪૭ સુધી.
તારીખ :- ૨૫-૦૪-૨૦૨૫, શુક્રવાર / ચૈત્ર વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૭ થી ૦૯:૨૪ |
| અમૃત | ૦૯:૨૪ થી ૧૧:૦૧ |
| શુભ | ૧૨:૩૭ થી ૦૨.૧૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૦ થી ૧૧:૧૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધનસબંધી મતભેદ થાય.
- મદદરૂપ થઇ શકો.
- ઉતાવળ સારી નથી.
- કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- દલીલો અને અહંકારથી દૂર રહો.
- સ્વાર્થ અને સંકુચિત માનસિકતા છોડી દો.
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- લાગણીને ઠેસ પહોચે.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે અણગમો થાય.
- આજનો દિવસરોકાણ કરવાનું ટાળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે.
- વેપારમાં ભાગીદારીમાં નુકસાન થઇ શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- તમારા વતનની યાદ આવે.
- પરિવારમાં નવા મહેમાનનું આગમન થશે.
- તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- પરિવારમાં ચાલી રહેલ વિવાદનો અંત આવશે.
- મહત્વપૂર્ણ જવાબદારી તમને મળશે.
- હાથમાં ધન ટકે નહિ.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- માથાને લગતી સમસ્યા રહે.
- આયોજનબદ્ધ રીતે કામ કરી શકો.
- વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે.
- અચાનક મહેમાન આવે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોર્ટના મામલામાં તમને સફળતા મળશે.
- નિરાશામાંથી બહાર નીકળો.
- દૂર દેશથી તમને સારા સમાચાર મળશે.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- સાચા સાથીદાર મળે.
- સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
- ખોટો ભય રહ્યા કરે.
- નાણાંના બિનજરૂરી ખર્ચથી બચો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.
- વૈવાહિક સુખમાં ઘટાડો થશે.
- મજબૂત નિર્ણય લેવાય.
- અંગત માર્ગદર્શન મળે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળશે.
- પારિવારિક ખર્ચાઓ વધતા રહેશે.
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:મહેનત, સંઘર્ષ છતાં પરિણામથી વંચિત છો? આ વાસ્તુ ટિપ્સ અજમાવી ભાગ્ય ખોલો
આ પણ વાંચો:આ 5 નક્ષત્રોમાં જન્મેલી સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે, તેઓ ભાગ્યના દ્વાર ખોલે છે
આ પણ વાંચો:લોટ બાંધવા પછી આંગળીઓના નિશાન કેમ પાડવામાં આવે છે? શું કહે છે શાસ્ત્રો
