આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ દરવાજા બહાર જમણી બાજુ દીવો કરવો. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 8  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ ચૌદસ અને શુક્રવાર છે. આજે ચંદ્ર મકર  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.12   એ.એમ અને સુર્યાસ્ત 7.17 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti Uncategorized

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 8  ઓગસ્ટ  અને શ્રાવણ સુદ ચૌદસ અને શુક્રવાર છે. આજે ચંદ્ર મકર  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.12   એ.એમ અને સુર્યાસ્ત 7.17 પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

દરવાજાની બહાર જમણી બાજુ દીવો કરવો.

ચૌદસનીસમાપ્તિ :બપોરે ૦૨:૧૪સુધી.

તારીખ:-      ૦૮-૦૮-૨૦૨૫, શુક્રવાર /શ્રાવણ સુદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૦ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૧:૦૭
શુભ ૧૨:૪૫ થી ૦૨.૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૧ થી ૧૧:૨૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મહત્વપૂર્ણ બાબતોમાં પ્રગતિ થાય.
  • વેપાર માટે આજનો દિવસ સારો રહેશે.
  • નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે.
  • પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રતિષ્ઠા અને ગોપનીયતા જાળવશો.
  • લગ્નજીવનમાં મધુરતા રહેશે.
  • સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશો.
  • ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૩

 

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • દિવસ આનંદમાં પસાર થશે.
  • નજીકના લોકો સાથે પ્રવાસ થાય.
  • અંગત બાબતોમાં શુભતા વધશે.
  • અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે.
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ , હ) :-
  • વડીલોની વાત સાંભળશે.
  • પારિવારિક બાબતોમાં રસ વધશે.
  • મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે.
  • નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • શુભ કલર –ગોલ્ડન
  • શુભ નંબર –૭

 

  • સિંહ (મ , ટ) :-
  • દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
  • કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • મિલકત સંબંધિત કામ કરતી વખતે સાવધાની રાખો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
  • આજે નવા કામની શરૂઆત કરવી નહીં.
  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.
  • તમારું કામ બગડી શકે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૪

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • આજનો દિવસ સારો છે.
  • લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થાય.
  • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
  • કોઈ જૂના મિત્રને મળી શકો.
  • શુભ કલર –ઓરેન્જ
  • શુભ નંબર –૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોટું રોકાણ કરવું ફાયદાકારક રહેશે.
  • દિવસ ખૂબ જ સારો છે.
  • નોકરીમાં કોઈ નવી જવાબદારી મળે.
  • શાતિર લોકોથી સાવધાન રહો.
  • શુભ કલર –સિલ્વર
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પારિવારિક દ્રષ્ટિકોણથી દિવસ સારો રહેશે.
  • તમારા જીવનસાથી સહયોગ મળશે.
  • પ્રોપર્ટીને લઈને નિર્ણય લઈ શકો.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯
  • મકર (ખ, જ) :-
  • આજનો દિવસ સારો નથી.
  • તમારું બનતું કામ બગડી શકે.
  • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • તમને મોટું નુકસાન થઈ શકે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • તમારી વાણી પર કંટ્રોલ રાખો.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • સાસરિયા પક્ષથી આર્થિક મદદ મળે.
  • નવું વાહન કે મકાન ખરીદી શકો.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૪
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પરિવારમાં માંગલિક કાર્ય થાય.
  • બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
  • પરિવારમાં જવાબદારી મળે.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: