કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 15 જુલાઈને અષાઢ વદ પાંચમને મંગળવારછે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. શતભિષા નક્ષત્રમાં બેઠું છે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- હનુમાનજીને આકડાના ફૂલ અર્પિત કરવા.
· પાંચમનીસમાપ્તિ રાત્રે ૧૦:૪૦સુધી.
- તારીખ:- ૧૫-૦૭-૨૦૨૫,મંગળવાર /અષાઢ વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૪ થી ૧૨:૪૫ |
| અમૃત | ૧૨:૪૫થી ૦૨:૨૫ |
| શુભ | ૦૪:૦૬ થી ૦૫:૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૭થી ૧૦:૦૬ |
| શુભ | ૧૧:૨૪થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો.
- વાહન ધીમે ચલાવવું.
- શત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવું.
- કામ ટાળવાની વૃતિ જોવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ જૂનીઓળખાણ તાજી થાય.
- ખુશી અને લાગણી તમારા મુખ દેખાઈ આવે.
- તમારા કોઈ કામની કદર થાય.
- વેપારમાંનવીનતક મળે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મિથુન (ક, છ, ઘ) :-
- કામકાજમાં ઉત્સાહ સારો રહે.
- તમારા ધાર્યા કામ થઇ શકે.
- સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારી થાય.
- મેહનત કાર્યનો સંતોષ જોવા મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- નાણાકીય પાસું મજબૂત રહેશે.
- ઘરની વસ્તુઓમાં વધારો થશે.
- કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
- માન-સન્માન વધશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- ઘરના કામમાં વ્યસ્ત રહી
- સામાજિક કાર્યોમાં રસ લેશે.
- પારિવારિક જીવન સુખમય રહેશે.
- કરેલા પ્રયત્નો સાર્થક થશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે.
- સંબંધોમાં મધુરતા રહેશે.
- ભેટ કે સન્માન વધશે.
- નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- નવી સંપત્તિ ખરીદી શકાય.
- કોઇ મામલાનો ઉકેલ મળશે.
- દામ્પત્ય જીવનમાં તણાવ દૂર થાય.
- મનની વાત માતા સાથે શેર થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- અનાવશ્યક ખર્ચથી પરેશાની રહે.
- નોકરીમાં સારી ઓફર મળે.
- વિવાદિત કાર્યોનો ઉકેલ મળે.
- પ્રયત્નોનો ફળ તરત જ મળશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બજેટ બનાવીને રાખો.
- તમારાં ખર્ચને સીમિત કરી શકશો.
- બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળે.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- મકર (ખ, જ) :-
- નોકરીમાં મન પ્રસન્ન રહેશે.
- કામમાં લાપરવાહી ના રાખો.
- સાસરી પક્ષમાં કોઇ સાથે લડાઇ થાય.
- રોકાણ કરવાનું ટાળો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :- .
- દિવસ મહેનત કરવનો રહેશે.
- વેપારમાં નફો મેળવવા વધારે મહેનત કરો.
- આર્થિક સમસ્યાઓનું સમાધાનથાય.
- વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સાવધાન અને સતર્ક રહેવું.
- સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.
- કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો,.
- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
