કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 14 મે વૈશાખ વદ બીજ બુધવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 05.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગણેશજીને લાડુનો ભોગ અર્પિત કરવો.· બીજની સમાપ્તિ: સવારે ૦૨:૩૧ સુધી. મે-૧૫ ·
- તારીખ :- ૧૪-૦૫-૨૦૨૫, બુધવાર/ વૈશાખ વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૯ થી ૦૭:૩૮ |
| અમૃત | ૦૭:૩૮ થી ૦૯:૧૭ |
| શુભ | ૧૦:૫૬ થી ૧૨.૩૬ |
| લાભ | ૦૫:૩૩ થી ૦૭:૧૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૩ થી ૦૯:૫૪ |
| અમૃત | ૦૯:૫૪ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- તમારા વર્તન પર સંયમ રાખો.
- બીજાનામામલામાં દખલ ન કરો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- પ્રવાસના યોગ બને.
- પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો.
- સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે.
- સ્વસ્થ ખોરાક ખાઓ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં ખાસ યોજના બને.
- તમે કામનું દબાણઅનુભવશો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- કોઈની લાગણી ઠેશ પહોચે.
- જૂના નિર્ણયોથી મુશ્કેલીમાં મુકાઈ શકો.
- ધીરજ અને શાંતિ રાખો
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- મહત્વના નિર્ણય લેવાય.
- કામમાં વ્યસ્ત રહો
- સબંધમાં વધારો થાય.
- થાક અને બેચેનીનો અનુભવ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- સમાજમાં સન્માન થાય.
- પેટની સમસ્યા રહે.
- સાસરા પક્ષથી ફાયદો થાય.
- દિવસના અંતે ઉત્સાહમાં વધારો થશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- આર્થિક ખર્ચો રહ્યા કરી.
- ઉધાર આપવું કે લેવો નહી.
- પરિવાર તરફથી સુખ શાંતિ રહે.
- અચાનક નાણાકીય લાભ મળે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- મહત્વના કામમાં ઉતાવળ ન કરવી.
- છુપા શત્રુનું ધ્યાન રાખવું.
- મિત્રોની મદદ મળે.
- આકર્ષકયોજનાઓથી દૂર રહો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઘરમાં માંગલિક કાર્ય થાય.
- વેપારમ-ધંધો આગળ વધે.
- ગૃહિણી મહિલાને ફાયદો થાય.
- બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- સારા સમાચાર મળે.
- વેધારે લોભ ન કરવો.
- પરિવારની તબિયત સાચવવી.
- ઘણાં દિવસોથી મોકૂફ કામ આજે પૂરાથાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બેંકને લગતા કામમાં સફળતા મળે.
- મોટી યોજના પૂરી થાય.
- આંખોની સમસ્યા રહે.
- માતા પિતા થી લાભ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- બાળકો થી ફાયદો થાય.
- રહેઠાણ સંબંધી સમસ્યા ઉભી થશે.
- વ્યાપારમાં નવા અને લાભદાયી કરાર થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૬
આ પણ વાંચો:વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..
આ પણ વાંચો:અંકશાસ્ત્ર પ્રમાણે આ નંબરના લોકો પાર્ટનર સાથે પ્રેમથી વર્તે છે
