આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ હનુમાનજીને ફાળો અને ગોળ ચયન ચઢાવવા, જાણો આજનું રાશીફળ

આજનું પંચાંગ: આજે તારીખ 26   જુલાઈ અને શ્રાવણ સુદ બીજ  અને શનિવાર છે. આજે ચંદ્ર કર્ક રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.07  એ.એમ અને સુર્યાસ્ત 7.24 પી.એમ થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 26   જુલાઈ અને શ્રાવણ સુદ બીજ  અને શનિવાર છે. આજે ચંદ્ર કર્ક રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.07  એ.એમ અને સુર્યાસ્ત 7.24 પી.એમ થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનજીને ફળો અને પ્રસાદમાં ગોળ અને ચણા ચઢવો.
  • બીજની સમાપ્તિ   :રાત્રે ૧૦:૩૦સુધી.

 

  • તારીખ:- ૨૬-૦૭-૨૦૨૫, શનિવાર / શ્રાવણ સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૭ થી ૦૯:૨૬
લાભ ૦૨:૨૫ થી ૦૪:૦૫
અમૃત ૦૪:૦૫ થી ૦૫.૪૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૪થી ૦૮:૪૪
શુભ ૧૦:૦૫ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫ થી ૧૨:૪૬

  • મેષ (અ, લ , ઈ) :-
  • કલ્પના ન હોય એટલા નાણાં ખર્ચ થશે.
  • લોન લેવાની જરૂર પડી શકે.
  • વિનમ્રબનો.
  • નોકરીમાં ધ્યાનરાખો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
  • બિનજરૂરીચિંતાનકરવી.
  • આજે તમને દગો મળી શકે.
  • મન ખૂબ જ પરેશાન રહેશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૮

  • મિથુન (ક, છ, ઘ) :-
  • લોકો પાસેથી સપોર્ટની જરૂર પડશે.
  • તમારી લાગણીઓને ઠેસ પહોચે.
  • વિવિધસ્થળેથીઆકર્ષકલાભમાણીશકો.
  • નજીકનીકોઈવ્યક્તિસાથેસમયસારોજાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

  • કર્ક (ડ, હ) :-
  • બિનજરૂરી દલીલોથી નાખુશ રહેશો.
  • યોગ્ય તપાસીને નિર્ણય લેવાનો રહેશે.
  • દિવસચિંતામાંપસારથાય.
  • એકાન્તમાંદિવસપસારકરવાનુંમનથાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૫

  • સિંહ (મ, ટ) :-
  • જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે
  • કોઈરોકાણસમજદારીપૂર્વકકરવું.
  • વિલંબમાંપડેલકાર્યપૂર્ણથાય.
  • માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સંતાનની પ્રગતિ થશે.
  • સામાજિક યશ વધશે.
  • સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
  • નિરાંતઅનુભવાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૯

  • તુલા (ર , ત) :-
  • સમાજમાં અભિવૃદ્ધિ થશે.
  • આવકના સાધન પ્રાપ્ત થશે.
  • સફળતાખુશીલાવે.
  • પ્રયાસમાંસફળતામળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
  • પારિવારિક જીવન સુખી રહેશે.
  • સંતાનપરગર્વઅનુભવાય.
  • સાધનચલાવતાધ્યાનરાખવું.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર – ૪

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • મકાન સુખ વધી શકે છે.
  • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
  • ધ્યાનઅનેયોગથીફાયદોથાય.
  • સબંધોમજબૂતબને.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૧

  • મકર (ખ, જ) :-
  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.
  • તમે કોઈ જૂના મિત્રને મળી શકો.
  • ધનઅનેબળનાવિચારઆવે.
  • વેપારમાં નવાફેરફારથાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • કોઈ મિત્રનુ આગમન થાય.
  • કોઈ નવીખરીદીથાય.
  • લઘુઉદ્યોગોવાળાનેફાયદોથાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર – ૭

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
  • સંગીતમાં રસ વધે.
  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.
  • આવકમાં વધારો થાય અને ખર્ચ પણ વધશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: