કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 મે વૈશાખ વદ નોમ બુધવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 05.44 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.33 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ગણેશજીને ધરો આર્પિત કરવી.· નોમની સમાપ્તિ: સવારે ૦૩:૨૩ સુધી. ·
- તારીખ :- ૨૧-૦૫-૨૦૨૫, બુધવાર/ વૈશાખ વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૯ થી ૦૭:૩૮ |
| અમૃત | ૦૭:૩૮ થી ૦૯:૧૭ |
| શુભ | ૧૦:૫૬ થી ૧૨.૩૬ |
| લાભ | ૦૫:૩૩ થી ૦૭:૧૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૩ થી ૦૯:૫૪ |
| અમૃત | ૦૯:૫૪ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
- મૂડ બદલાયા કરે.
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- મોબાઈલનું વપરાશ વધે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- રોકાણથી મોટો લાભ થાય.
- આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
- કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
- પ્રેમમાં જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી પ્રશંસા થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.
- વધુ મહેનત કરવાની જરૂર છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- ધન બચાવવાની કોશિશ કરો.
- નોકરીની નવી તક મળે.
- ઉતાવળા નિર્ણય ન લેવા.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- નવી ભવિષ્યની યોજના બને.
- માનસિક પરેશાની થઈ શકે.
- ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈ નવી વસ્તુ આવે.
- કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- જે થાય છે તે તમારા માટે સારું છે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- ખોટી શંકા ન કરવી.
- જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
- લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- ધન કમાવવાની તક બમણી થાય.
- વાતાવરણમાં ગરમાવો રહે.
- સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
- કોઈ મૂલ્યવાન વસ્તુ મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઓચિંતા કોઈ મળી જાય.
- પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- પૈસાની અછત સર્જાય.
- આનંદમય દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- વસ્તુ સમજવામાં સમય જાય.
- મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
- છેતરપિંડી થવાની સંભાવના છે.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વેપારમાં ફાયદો થાય.
- લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
- પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.
- સલાહ લઈને મહત્વનું કાર્ય કરવું.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૮
આ પણ વાંચો:સમુદ્રશાસ્ત્રમાં તમારા પગનાં તળિયાનો રંગ શું સૂચવે છે? ઘણા રહસ્યો છુપાયેલા છે…
આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન
આ પણ વાંચો:શનૈશ્ચર જયંતીએ આ કાર્ય કરવાથી મળશે પિતૃ દોષથી છુટકારો
