કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 જૂન જેઠ વદ ચોથ અને રવિવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
માતાજીને લાલ ફૂલ અર્પિત કરવા. ચોથની સમાપ્તિ : બપોરે ૦૩:૫૨ સુધી.
- તારીખ :- ૧૫-૦૬-૨૦૨૫, રવિવાર / જેઠ વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૬ થી ૧૦:૫૮ |
| અમૃત | ૧૦:૫૮ થી ૧૨:૩૯ |
| શુભ | ૦૨:૧૯ થી ૦૪.૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૬ થી ૦૮:૪૪ |
| અમૃત | ૦૮:૪૪ થી ૧૦:૦૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- વાહન ધીમે ચલાવવું.
- ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- બિઝનેસમાં મિત્રનો સહયોગ મળી શકે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ, હ) :-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- આત્મનિર્ભર બનો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ, ટ) :-
- ધનની બચત કરો.
- બાળપણની યાદો તાજી થાય.
- માતા તરફથી ધન પ્રાપ્ત થાય.
- તબીબી ખર્ચ વધશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- વાણીમાં મધુરતા રહેશે.
- ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- પિતા સાથે વૈચારિક મતભેદો થાય.
- આરોગ્યનુ ધ્યાન રાખો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩\
- વૃશ્વિક (ન, ય) :-
- મોજ –મજામાં દિવસ જાય.
- વાતચીતમાં સંતુલિત રહો.
- મિત્રો સાથે ખોટા વિવાદોમાં ન પડશો.
- વધારે પડતો ગુસ્સો ટાળો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- કૌટુંબિક જવાબદારીઓ વધી શકે.
- શૈક્ષણિક કાર્યમાં રુચિ વધી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- ઓચિંતી નવી ખરીદી થાય.
- આત્મવિશ્વાસ ઘટશે.
- તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
- વાતચીતમાં ધીરજ રાખો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- આળસમાં દિવસ જાય.
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- આવકમાં વધારો થશે.
- સ્વભાવમાં ચીડિયાપણું રહેશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- કોઈ આમંત્રણ મળી શકે.
- સંગીતમાં રસ વધી શકે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
