આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ ચાંદીની વસ્તુ માતાજીને અર્પિત કરવી, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 13 એપ્રિલ ચૈત્ર વદ એકમ રવિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.59 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 13 એપ્રિલ ચૈત્ર વદ એકમ રવિવાર છે. ચંદ્ર કન્યા રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.59 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ચાંદીની વસ્તુ માતાજીને અર્પિત કરવી.          એકમની સમાપ્તિ :  સવારે ૦૮:૨૫ સુધી. એપ્રિલ-૧૪

  • તારીખ :-        ૧૩-૦૪-૨૦૨૫, રવિવાર / ચૈત્ર વદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૦ થી ૧૧:૦૫
અમૃત ૧૧:૦૫ થી ૧૨:૪૦
શુભ ૦૨:૧૫ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૯ થી ૦૮:૨૪
અમૃત ૦૮:૨૪ થી ૦૯:૪૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • ગેરકાયદે કામમાં રસ ન લેવો.
  • નાણાકીય સ્થિતિ સારી રહેશે
  • સારા સમાચાર મનને ખુશ કરશે.
  • જૂના વિવાદોનો ઉકેલ આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરશો.
  • ગર્વ અનુભવશો.
  • નોકરીયાતોને નવી તકો મળે.
  • અધિકારીઓ તરફથી પ્રશંસા મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આરામ તથા ખુશીઓ આવે.
  • તમારી નિકટના લોકોની સલાહ લો.
  • દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.
  • ચામડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • માતા પિતાને પગે લાગીને નીકળવું.
  • શાંતિથી કામ કરવું.
  • જીવનની અગત્યતા સમજાય.
  • ફરવાનું મન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેવા તૈયાર કરો.
  • કોઈ કામમાં મોડું થાય.
  • બગાસા વધારે આવે.
  • કામ કરવામાં કંટાળો આવે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • યાદ શક્તિમાં વધારો થાય.
  • નવો સ્વાદ માણવા મળે.
  • ભૂતકાળના સમયની યાદ આવે.
  • વસ્તુઓ ભૂલી જવાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • ભવિષ્ય માટે કોઈ યોજના બને.
  • ચંદ્રના દર્શન કરવા.
  • ઘરમાં ગંગાજળ છાંટવું.
  • આહારમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ ષડયંત્ર રચી શકે છે.
  • સંબંધોમાં પણ તિરાડ પડી શકે.
  • મનથી મજબૂત બનવું.
  • સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામમાં તમારી દૃઢતા દેખાડશો.
  • તમારા માટે પૂરતો સમય મળશે.
  • સવારે મૂડ ન રહે.
  • માયા જાળમાં ફસાવવું નહિ.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.
  • નવા સપના જોવા મળે.
  • સોનાની ખરીદી કરી શકો.
  • લાલચ વધી શકે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારો મૂડ ખરાબ થઇ શકે.
  • સંબંધ તૂટી શકે.
  • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • વેપારમાં સાચવવું.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લોકો તમારી તરફ આકર્ષિત થશે.
  • ઉર્જાનો અભાવ રહેશે
  • મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
  • માનસિક તણાવથી બચો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જન્મોત્સવ પર શનિવારના સંયોગનું વિશેષ મહત્વ, આ ઉપાયો કરી દૂર કરો અવરોધોથી મેળવો મુક્તિ

આ પણ વાંચો:રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા વાંચવાના ફાયદા

આ પણ વાંચો:તુલસી દૂર કરશે તમારી ગરબી, જાણો કઈ રીતે