કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 25 જૂન જેઠ વદ અમાસ અને બુધવારનો દિવસ છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 05.54 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.24 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે વડના ઝાડના મૂળમાં મધુર દૂધ અર્પણ કરો.· અમાસની સમાપ્તિ: બપોરે ૦૪:૦૦ સુધી. ·
- તારીખ :- ૨૫-૦૬-૨૦૨૫, બુધવાર/ જેઠ વદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૫ થી ૦૭:૩૭ |
| અમૃત | ૦૭:૩૭ થી ૦૯:૧૮ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૪૨ |
| લાભ | ૦૫:૪૫ થી ૦૭:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૬ થી ૧૦:૦૫ |
| અમૃત | ૧૦:૦૫ થી ૧૧:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રતા અને સંબંધોમાં હૂંફ અનુભવશો.
- દરેક ક્ષણનો આનંદ માણો.
- અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
- ઓફિસના કામનું દબાણ રહે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાસ મિત્ર લાગણી સમજે.
- ખોટો ભય ન રાખવો.
- વિચારો સ્પષ્ટ રાખો
- સકારાત્મકતા સાથે આગળ વધો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- થોડો આરામ અને કસરત જરૂરી છે.
- માનસિક શાંતિ માટે મેડિટેશન કે યોગ કરો.
- અણધાર્યા પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- સોશ્યલ લાઈફમાં એક્ટિવ રહેશો
- પરિવાર સાથે સમય વિતાવો.
- અનુભવથી શીખવા મળે.
- અચાનક અતિથિ ઘરે આવે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- ધનને ખોટી રીતે વેડફો નહીં.
- દૃઢ નિશ્ચય રાખીને હિંમત બતાવો.
- તમારો નિર્ણય ખોટો પડી શકે છે.
- નવી વસ્તુઓનો અનુભવ કરી શકો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- આળસનો ત્યાગ કરવો.
- સમજદારીપૂર્વક નિર્ણયો લો.
- બાળકો તરફથી ખુશી મળશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- ધન બચાવીને રાખો.
- તમારી આવડત કામમાં આવે.
- શંકાસ્પદ પરિસ્થિતિઓ ટાળો.
- પરસ્પર વિશ્વાસની ભાવના રાખો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- લાંબી મુસાફરીની યોજના બને.
- સમયનો સદઉપયોગ થાય.
- ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો.
- નોકરીમાં પ્રમોશન મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવા સોદા પાર પડે.
- નવી મિલકત ખરીદી શકાય.
- કામમાં સાવધાની રાખો.
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- હતાશા મોઢા પર ન લાવા દો.
- ખોટી માંગણી થાય.
- વિરોધીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો.
- તમારી બુદ્ધિ અને વિવેકથી કામ કરો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.
- કોઈનાથી ગેરમાર્ગે ન દોરવો.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- હતાશામાં ન આવવું .
- સમયની કદર કરવી.
- વેપારમાં અચાનક નફો મળે.
- સામાજિક દરજ્જો વધશે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો
આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો
