આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે માતા લક્ષ્મીજીને મિશ્રી, ખીર, મીઠા પકવાનનો ભોગ કરો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 21 ફેબ્રુઆરી મહા વદ આઠમ ગુરુવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.38 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 21 ફેબ્રુઆરી મહા વદ આઠમ ગુરુવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સવારે 07.08 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.38 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • માતા લક્ષ્મીજીને મિશ્રી, ખીર, મીઠા પકવાનનો ભોગ ચડાવો.
  • આઠમની સમાપ્તિ :        સવારે  ૧૧:૫૯ સુધી.

તારીખ   :-    ૨૧-૦૨-૨૦૨૫, શુક્રવાર / મહા વદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૩૪ થી ૧૦:૦૦
અમૃત ૧૦:૦૦ થી ૧૧:૨૭
શુભ ૧૨:૫૩ થી ૦૨.૧૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૫ થી ૧૧:૧૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારું મનપસંદ ભોજન મળશે.
  • કેળાનું દાન કરવું.
  • બાકી કાર્ય ઉકેલાય.
  • નવી શરૂઆત થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વેપારમાં ગતિ આવશે.
  • મનમાં સંતોષ વધશે.
  • પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
  • ચંચળતા છોડવી.
  • શુભ કલર- પોપટી
  • શુભ નંબર- ૭

  

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
  • બોલવામાં વિવેક રાખવો.
  • આગથી બચીને રહેવું.
  • મુશ્કેલીમાંથી બહાર આવો.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • કર્ક (ડ , હ) :-
  • મિત્ર તરફથી પ્રશંસા થાય.
  • ઘરના માટે નવી વસ્તુ આવે.
  • જટિલતા છોડવી.
  • પિતા તરફથી વ્યવસાયમાં મદદ મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૬
  • સિંહ (મ , ટ) :-
  • ભૂતકાળના રોકાણથી આવક વધે.
  • હિંમત હારવી નહીં.
  • નવા ગુરુ બનાવવાની ફરજ આવી.
  • ખોટી શંકા કરવી નહીં.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પત્ની તરફથી ફાયદો થાય
  • ખોટું બોલવાનું ટાળો.
  • ગાયને ઘાસ ચારો ખવડાવવો.
  • દિવસ ઉત્તમ જણાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૮
  • તુલા (ર , ત) :-
  • પૂરતી ઊંઘ લો.
  • વડીલોની સલાહ લઈને કામ કરો.
  • પ્રેમમાં નવો વળાંક આવે.
  • નાની મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી મનોકામના પૂર્ણ થશે.
  • આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
  • મનને નિયંત્રણમાં રાખો.
  • લાલ વસ્તુ સાથે રાખવી.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વ્યાપારી ભાગીદારીથી લાભ થાય.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ વધે.
  • મોટા લાભ થાય.
  • કામથી વહેલું અવાય.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • ધનનું આગમન રહ્યા કરે.
  • ઘરના કામથી થાકી જાવ.
  • પીપળે જળ ચઢાવવું.
  • રમૂજી સ્વભાવનો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૩

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં.
  • પારિવારિક ચિંતા રહે.
  • સમય શીખવાડી જાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • દિનચર્યામાં ફેરફાર થાય.
  • કમરનો દુખાવો રહે.
  • હળવી કસરત કરતા રહો.
  • લાંબી મુસાફરી કરવાનું ટાળો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર –૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ

આ પણ વાંચો:દિવાળીમાં રંગોળી બનાવતા ભલે ન આવડે, માતા લક્ષ્મીના ચરણવાળી ડિઝાઈન અચૂક બનાવો