આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ સૂર્ય નારાયણને જળ ચઢાવવું. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 10  ઓગસ્ટ  અને શ્રાવણ વદ એકમ અને રવિવાર છે. આજે ચંદ્ર કુંભ  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.13   એ.એમ અને સુર્યાસ્ત 7.15 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Trending Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 10  ઓગસ્ટ  અને શ્રાવણ વદ એકમ અને રવિવાર છે. આજે ચંદ્ર કુંભ  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.13   એ.એમ અને સુર્યાસ્ત 7.15 પી.એમ થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          સૂર્ય નારાયણને જળ ચઢાવવું.                    એકમની સમાપ્તિ : બપોરે ૧૨:૧૧સુધી.

તારીખ:- ૧૦-૦૮-૨૦૨૫, રવિવાર /શ્રાવણ વદ એકમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૯ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૨થી ૦૪.૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૧૫થી ૦૮:૩૭
અમૃત ૦૮:૩૭ થી ૧૦:૦૦

  • મેષ (અ, લ , ઈ) :-
  • નોકરીમાં કામ વધારે રહેશે.
  • કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળે.
  • દોડભાગ વધારે રહેશે.
  • બિનજરૂરી મતભેદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • શારીરિક તકલીફ રહે.
  • નાની વાતોની મોટી અસર થાય.
  • ખોટી વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
  • મન ખૂબ જ ઉદાસ રહેશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમને પ્રેરણા મળશે.
  • ભવિષ્યણી ચિંતા રહેશે.
  • મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરી શકશે.
  • લો બીપી, ગભરામણ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

  • કર્ક (ડ , હ) :-
  • ભય અને તણાવનો સામનો કરવો પડે.
  • મહત્વના કામમાં વધારે ધ્યાન આપો.
  • માતા-પિતા તરફથી ટેકો ન મળે.
  • બાળકના ભવિષ્ય વિશે મૂંઝવણ રહેશે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૫
  • સિંહ (મ , ટ) :-
  • તમારું વ્યક્તિત્વ તમારી રાશિ પ્રમાણે રહેશે.
  • નોકરીમાં ગમતું કામ મળશે.
  • હળવો ખોરાક લો અને કસરત કરો.
  • હાડકાં સબંધી સમસ્યા થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મૂડમાં સતત ફેરફાર થાય.
  • કોઈપણ અનિચ્છનીય બનાવ બની શકે.
  • લોકોની વાતોથી દુખી થવું નહિ.
  • બોસ સાથે વિવાદ કરશો નહીં.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૧
  • તુલા (ર , ત) :-
  • પારિવારિક જીવનમાં સુખ-શાંતિનું રહેશે.
  • પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
  • કાર્યસ્થળ પર નવા મિત્રો બનશે.
  • વ્યવસાયમાં પ્રગતિ થશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭
  • વૃશ્વિક (ન, ય) :-
  • વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
  • વેપારમાં અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
  • રોજગાર શોધ પૂર્ણ થશે.
  • નેતૃત્વ કરવાની તક મળશે.
  • શુભ કલર – ગ્રે
  • શુભ નંબર – ૫

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અચાનક ધનલાભ થાય.
  • વિદેશમાં કામ કરવાનો અવસર મળે.
  • આંખ સાથે જોડાયેલી કસરત કરો.
  • સામાજિક કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવશો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

  • મકર (ખ, જ) :-
  • પરિવારમાં મતભેદ થાય.
  • આજીવિકા માટે ઘરથી દૂર જવું પડશે.
  • તમારી સંચાલનની પ્રશંસા થશે.
  • પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કોઇ સારો કે ખરાબ અનુભવ મળે.
  • કરિયરને લઇને કન્ફ્યૂઝન રહેશે.
  • તમને કોઇ ભડકાવી શકે.
  • ઉધાર લીધેલા પૈસા પાછા મળશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમસ્યા માર્ગ ખુલી જશે.
  • આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.
  • મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
  • નવો કોન્ટ્રેક્ટ મેળવી શકશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!