કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 18 મે વૈશાખ વદ પાંચમ રવિવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 05.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· સૂર્યનારાયણને જળ અર્પિત કરવું. પાંચમની સમાપ્તિ : સવારે ૦૬:૦૦ સુધી.
- તારીખ :- ૧૮-૦૫-૨૦૨૫, રવિવાર / વૈશાખ વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૬ થી ૧૦:૫૬ |
| અમૃત | ૧૦:૫૬ થી ૧૨:૩૬ |
| શુભ | ૦૨:૧૫ થી ૦૩.૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૧૪ થી ૦૮:૩૪ |
| અમૃત | ૦૮:૩૪ થી ૦૯:૫૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- પગની સમસ્યા રહે.
- ઓફિસમાં પડકારો આવી શકે.
- તમારા વિચારો શેર કરો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- સગા સબંધીથી આર્થિક લાભ થાય.
- સપના સાકાર થાય.
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- નવી મિત્રતા અને સંબંધો બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- ઘણી મુશ્કેલી દૂર થાય.
- તમારા માટે સમય મળે.
- ધીરજ અને સંયમ જાળવો.
- આજના દિવસનો પૂરો લાભ લો.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧
- કર્ક (ડ, હ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે.
- અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
- ઘરમાં સકારાત્મકઉર્જા રહે.
- નફાકરતાં વધુ ખર્ચની સ્થિતિ રહે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- ધરેલ કાર્ય પૂર્ણ થાય.
- તમારા સાહેબ જોડે મતભેદ થાય.
- ચીડિયાપણુંતમારા માટે હાનિકારક રહેશે.
- અભ્યાસ પ્રત્યે બેદરકાર ન રહેવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- કોઈ યોજના અમલમાં ન મુકાય.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- વધુનફાકારક પરિસ્થિતિઓ બને.
- સમયનો પૂરો ઉપયોગ કરો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- નવા અનુભવ થાય.
- સરકારી નોકરી કરતા લોકો માટે ઘણું કામ હશે.
- પરિવાર માટે થોડો સમય કાઢો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- પરિવારમાં સુખ અને શાંતિ જળવાશે.
- નવોનિર્ણય લેતા પહેલા ફરીથી વિચાર કરો.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી જવાબદારી મળે.
- કામમાં બેદરકારી રાખવી નહિ.
- કામની ગતિ ધીમી રહે.
- પ્રોજેક્ટ પર ધ્યાનકેન્દ્રિત કરો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
- પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
- મહત્વપૂર્ણ વાતચીત ટાળવી.
- સ્વાસ્થ્યમાંથોડો થાક અને નબળાઈ અનુભવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
- નવી ખરીદીના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
- દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
- દિવસના અંતે ઉત્સાહમાં વધારો થશે.
- શેરમાં રોકાણ ન કરો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:દેવર્ષિઓમાં હું નારદ છું: શ્રી કૃષ્ણ
આ પણ વાંચો:કૈલાશ પર્વતની નજીક રાક્ષસ તાલનું શું છે રહસ્ય? કેમ ત્યાં જવાની છે મનાઈ
આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ
