આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવલિંગ પર ગાયના દૂધનો અભિષેક કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 24 માર્ચ ફાગણ વદ દસમ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.52 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 24 માર્ચ ફાગણ વદ દસમ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તરાષાઢા નક્ષત્ર બેઠું છે. સવારે 06.40 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.52 કલાકે થશે.

શિવલિંગ પર ગાયના દૂધોનો અભિષેક કરવો          દશમ ની સમાપ્તિ          :   સવારે ૦૫:૨૭ સુધી. માર્ચ-૨૫

  • તારીખ :-        ૨૪-૦૩-૨૦૨૫, સોમવાર / ફાગણ વદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૪૦ થી ૦૮:૧૧
શુભ ૦૯:૪૩ થી ૧૧:૧૪
લાભ ૦૩:૪૮ થી ૦૫.૨૦
અમૃત ૦૫:૨૦ થી  ૦૬:૫૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૭ થી ૧૨:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ધ્યાન કામમાં ના પરોવાય.
  • નાણાકીય ફાયદો થાય.
  • ખોટું બોલવાનું ટાળો.
  • સરકારી સત્તાનો લાભ મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટી દલીલો ન કરવી.
  • સમય ઘણું બધું શીખવાડી જાય.
  • ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
  • અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • મિથુન (ક, છ, ઘ) :-
  • નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
  • સાચા પ્રેમની તલાશ નો અંત આવે.
  • મિત્ર તરફથી કોઈ માગણી થાય.
  • આવેલું કામ અટકી પડે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • અશક્યને પણ શક્ય કરો.
  • મોટા લાભ થાય.
  • વિતાવેલી પળો યાદ આવે.
  • નવા મિત્રો બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
  • સુખી જીવન મળે.
  • અંદરથી ગર્વ અનુભવો.
  • હિંમત અને મનોબળ વધશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નિરાંત અનુભવાય.
  • ચિંતા દૂર થાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • નકામી દલીલો ટાળો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯

 

તુલા (ર , ત) :-

  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તમારા વખાણ થાય.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • સંતાન પર ગર્વ અનુભવો.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે.
  • પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આકર્ષણ વધશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • વેપારમાં નવી તક મળે.
  • સંબંધો મજબૂત બને.
  • કોઈ શુભ પ્રસંગનું આમંત્રણ મળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ધન ને બળના વિચાર આવે.
  • વ્યાવસાયમાં નવા ફેરફાર થાય.
  • પ્રવાસના યોગ બને.
  • સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…

આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ

આ પણ વાંચો:વિચારની શક્તિથી મળે છે આદ્યાત્મિક ઉન્નતિનો માર્ગ