આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે શિવલિંગ પર જળનો અભિષેક કરવો, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 28 એપ્રિલ વૈશાખ સુદ એકમ સોમવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 06.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.05 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 28 એપ્રિલ વૈશાખ સુદ એકમ સોમવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 06.10 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.05 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·  શિવલિંગ પર જળનો અભિષેક કરવો.          એકમની સમાપ્તિ :   સવારે ૦૧:૦૨ સુધી.

  • તારીખ :-        ૨૮-૦૪-૨૦૨૫, સોમવાર / વૈશાખ સુદ એકમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૧૦ થી ૦૭:૪૫
શુભ ૦૯:૨૩ થી ૧૧:૦૦
લાભ ૦૩:૫૧ થી ૦૫.૨૮
અમૃત ૦૫:૨૮ થી  ૦૭:૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪ થી ૧૨:૩૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • બીજા સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો.
  • બિનજરૂરી તકરાર ઊભી થઇ શકે.
  • વેપાર ધંધામાં સાચવીને કામ કરવું.
  • ઓચિંતા પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિવાહિત જીવન ખુશહાલ રહેશે.
  • જીવનસાથી સાથે બહાર ફરવા જવાની યોજના બને.
  • સાંજ પછી સારા સમાચાર મળે.
  • તમારા દુશ્મન પણ દોસ્ત બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવનસાથીને સમજવાની તક મળશે.
  • કેટલાક સકારાત્મક સંકેતો જોશો.
  • વીદેશીમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • જીવનસાથી વચ્ચે નાની નાની વાતે દલીલ થાય.
  • નવા સોદા પાર પડે.
  • ઘરમાં વાતાવરણ તણાવપૂર્ણ રહેશે.
  • નાણાંનો નવો ધોધ વહેતો થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.
  • વાદ-વિવાદથી દૂર રહો.
  • નવું કામ શરૂ કરતા પહેલા સલાહ અવશ્ય લો.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમને શુભ પરિણામ મળશે.
  • જીવનસાથી જોડે રોમેન્ટિક ડેટ પર જઈ શકો.
  • મનને શાંતિ મળે.
  • સાસરા પક્ષથી લાભ થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫
  • તુલા (ર ,ત) :-
  • તમને કોઈ નકારાત્મક સમાચાર મળી શકે.
  • તમારું મન અસમંજસમાં ફસાઈ શકે.
  • કમાવેલું ધન કામમાં આવે.
  • વડીલોની સંભાળ લેવી પડે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • ભાવનાઓમાં આવીને નિર્ણય લેવાનું ટાળો.
  • નાની-નાની બાબતોને નજરઅંદાજ કરો.
  • લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • વ્યવસાયમાં જોખમ લેવાનું ટાળો.
  • ખોટા કામનો પસ્તાવો થાય.
  • તમારી બેચેની વધી શકે.
  • સમજી વિચારીને નિર્ણયો લો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • મકર (ખ, જ) :-
  • જીવન સાથીથી દૂર જવું પડે.
  • વિરોધીઓથી સાવધાન રહેવું.
  • મગજ શાંત ન જણાય.
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કાર્યસ્થળ પર વિરોધીઓ વધી શકે.
  • આર્થીક સંકટ આવી શકે.
  • બહાર જમવાનું ટાળજો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જીવનમાં સુખ-સમૃદ્ધિની તકો આવશે.
  • દામ્પત્ય જીવન સારું રહે.
  • મોજ મજામાં દિવસ જાય.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો

આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો