કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 01 એપ્રિલ ચૈત્ર સુદ ચોથ મંગળવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ભરણી નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· આજે વિનાયકી ચોથ છે.· ચોથની સમાપ્તિ સવારે ૦૨:૩૧ સુધી. એપ્રિલ-૦૨
- તારીખ :- ૦૧-૦૪-૨૦૨૫, મંગળવાર / ચૈત્ર સુદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૦ થી ૧૨:૪૩ |
અમૃત | ૧૨:૪૩ થી ૦૨:૧૬ |
શુભ | ૦૩:૪૮ થી ૦૫:૨૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૮:૨૨ થી ૦૯:૪૯ |
શુભ | ૧૧:૧૯ થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધનની ઉણપ સર્જાય.
- બાળપણની યાદો તાજી થાય.
- નવા રહસ્યો બહાર આવે.
- કામ સરળતાથી પતે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઓચિંતો ધન ખર્ચ થાય.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- જલ્દી થાક લાગે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- તબિયતમાં સાચવવું.
- આર્થિક સ્થિતિ સુધારે.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ, હ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- ખોટી ચિંતા છોડી દેવી.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- સિંહ (મ, ટ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- નિસ્વાર્થ સેવા થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર, ત) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
- લોભ-લાલચમાં આવવું નહિ.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- આળસમાં દિવસ જાય.
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- બેન્કને લગતા કામ સરળતાથી પૂર્ણ થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- મોટી પ્રાપ્તિ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- નવું જ્ઞાન મળે.
- કોઈ મોટા સંકેત મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મોજ –મજામાં દિવસ જાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- મનને શાંતિ જણાય.
- ધ્યાનથી દિવસની શરૂઆત કરવી.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- કોઈ સાથે મતભેદ ન કરવો.
- ભૂગોળનું જ્ઞાન મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરો અને પ્રાપ્ત કરો તેમના આશીર્વાદ
આ પણ વાંચો:મૂર્તિ વિનાનું અનોખું મંદિર, જ્યાં આદ્યશક્તિના ઘૂંટણની ભક્તિભાવથી કરાય છે પૂજા
આ પણ વાંચો:આજે દેશભરમાં ઉજવાશે ધૂમધામથી ઈદ, જાણો કઈ મસ્જિદમાં કેટલા વાગે નમાઝ શરૂ થશે