કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 26 એપ્રિલ ચૈત્ર વદ તેરસ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામ રક્ષાસ્ત્રોત્રનો પાઠ કરવો. - તેરસની સમાપ્તિ : સવારે ૦૮:૩૦ સુધી
- તારીખ :- ૨૬-૦૪-૨૦૨૫, શનિવાર / ચૈત્ર વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૭ થી ૦૯:૨૪ |
| લાભ | ૦૨:૧૪ થી ૦૩:૫૧ |
| અમૃત | ૦૩:૫૧ થી ૦૫.૨૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૦૪ થી ૦૮:૨૭ |
| શુભ | ૦૯:૫૦ થી ૧૧:૧૪ |
| અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૩૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ અણધાર્યા લાભ થાય.
- અંગત લાગણીઓ બહાર આવે.
- પરિવારમાં ખીટ-પીટ ના કરવો.
- કુળદેવતાનું નામ લેવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- પ્રવાસના યોગ બને.
- આંખોની સમસ્યા રહે.
- નોકરિયાત વર્ગને સાચવવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સામાજિક ધાર્મિક કાર્ય થાય.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
- વિદ્યાર્થીઓને સાચવવું.
- આળસ રહ્યા કરે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
- કોઈ મોટા ફેરફાર થાય.
- પાણીથી સાચવવું.
- માતા-પિતાથી લાભ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- જમવામાં મજા ન આવે.
- માથા પર ભાર રહે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ઓચિંતો ખર્ચ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- ગરમ ભોજન જમવું.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નાણાંનો પ્રવાહ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવે.
- પૈસાના વ્યહવારમાં સાચવવું.
- ખોટું ટેન્શન ન લેવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- કર્મચારી જોડે રક-જક ન કરવી.
- વેપારમાં નવું વ્યક્તિનો સાથ મળે.
- કમરની સમસ્યા રહે.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- વાંચતા-લખવા ધ્યાન રાખવું.
- કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- બેન્કના કામ સરળતાથી પૂર્ણ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- મન ચંચળ રહે.
- કટકી-કમીશનથી લાભ થાય.
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- પ્રમોશનની તક મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નાનો-મોટો ફાયદો થાય.
- પ્રેમમાં મીઠાશ વધે.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વ્યસન છોડી શકો.
- બિન જરૂરી વસ્તીથી દૂર રહો.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો
આ પણ વાંચો: નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…
