આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોએ રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 18 જાન્યુઆરી પોષ વદ પાંચમ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.17 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 18 જાન્યુઆરી પોષ વદ પાંચમ શનિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે.  પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.17 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.

પાંચમની   સમાપ્તિ :  સવારે ૦૭:૨૯ સુધી  જાન્યુ-૧૯

  • તારીખ :-        ૧૮-૦૧-૨૦૨૫, શનિવાર / પોષ વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૪ થી ૧૦:૦૬
લાભ ૦૨:૧૧ થી ૦૩:૩૩
અમૃત ૦૩:૩૩ થી ૦૪.૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૭ થી ૦૭:૫૫
શુભ ૦૯:૩૩ થી ૧૧:૧૧
અમૃત ૧૧:૧૧ થી ૧૨:૫૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઋણથી મુક્‍ત થશો.
  • મિત્રોનો કાર્યમાં સહયોગ મળશે.
  • બજેટ પ્રમાણે ખરીદી કરો.
  • દિવસની શરૂઆતથી જ બિનજરૂરી દોડધામ થશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું.
  • ઋતુ પ્રમાણે આહાર લેવો.
  • ઘરેલું જીવન સફળ રહેશે.
  • કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા રહેશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બીજાની વાતોને દિલ પર ન લો.
  • રાજકીય ષડયંત્ર ફસાઈ શકો.
  • તમારો સમય બગાડો નહીં.
  • કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • પરિણામો સકારાત્મક રહેશે.
  • આવક કરતા વધુ ખર્ચ થશે.
  • જિદ્દી અને અહંકારી ન બનો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
  • ભાગીદારીનો વ્યવસાય નફાકારક રહેશે
  • સબંધોમાં ધીરજ રાખો.
  • જમીન, મકાન વગેરે ખરીદી શકો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • વેપારમાં નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લેશો.
  • વિવાહિત જીવન મધુર રહેશે.
  • યાત્રાઓ પરેશાની રહિત રહેશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મળશે.
  • વેપારમાં ભાગીદારી વધશે.
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • કામમાં વિક્ષેપ આવે છે
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મહત્વના કામમાં સફળતા મળશે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જઈ શકે.
  • ઘરમાં મહેમાનો આવી શકે.
  • અટવાયેલા કાર્યો પૂર્ણ થાય.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૮
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમાજમાં લાભદાયક પદ મળે.
  • વેપારમાં ખંતથી કામ કરશો.
  • માનસિક શાંતિ જણાય.
  • મહેનતથી પરિણામ સારું મળે.
  • શુભ કલર – ઓરેન્જ
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • સારા મિત્રો સાથે મુલાકાત થાય.
  • અન્ય લોકો ગેરમાર્ગેદોરી શકે.
  • પિતા તરફથી ધનલાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • અજાણ્યાને કિંમતી વસ્તુઓ આપવી નહિ.
  • ઉધાર આપવાનું ટાળવું.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • પતિ-પત્ની વચ્ચે કોઈ નાની બાબતે વિવાદ થશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • મોટા સોદા અને કરારો મળે.
  • ગુપ્ત વાતો બીજાને કહેવાનું ટાળો.
  • કોઈની સાથે દલીલોમાં ન પડવું.
  • પરિણામ તમારી તરફેણમાં આવે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૫

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાકુંભમાં કેવી રીતે ગણાય છે કરોડોની ભીડ ? તમને જાણીને નવાઈ લાગશે

આ પણ વાંચો:1954માં આવું હતું કુંભ મેળાનું દ્રશ્ય વીડિયો વાયરલ, ઐતિહાસિક દ્રશ્ય જોઈને લોકોએ કહ્યું- ‘હર હર ગંગે’

આ પણ વાંચો:આજથી માંગલિક કાર્યો ધૂમધામથી ઉજવાશે, નોંધી લો વર્ષ દરમિયાન લગ્નની તારીખો