કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે તારીખ 2 ઓગસ્ટ અને શ્રાવણ સુદ આઠમ અને શનિવાર છે. આજે ચંદ્ર તુલા રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. વિશાખા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.10 એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
રામરક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.
આઠમની સમાપ્તિ :સવારે ૦૭:૨૪સુધી.
તારીખ:- ૦૨-૦૮-૨૦૨૫, શનિવાર / શ્રાવણ સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૯ થી ૦૯:૨૮ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૩ |
| અમૃત | ૦૪:૦૩ થી ૦૫.૪૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૦થી ૦૮:૪૨ |
| શુભ | ૧૦:૦૩ થી ૧૧:૨૪ |
| અમૃત | ૧૧:૨૪ થી ૧૨:૪૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઇ નવી સંપત્તિ ખરીદી શકો.
- જમીન-જાયદાદ સાથે જોડાયેલા મામલાનો ઉકેલ મળશે.
- દામ્પત્ય જીવનમાં તણાવ દૂર થાય.
- મનની વાત માતા સાથે કરી શકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- આજે દિવસ ખર્ચાળ રહે.
- અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે.
- નોકરીમાં સારી ઓફર મળે.
- કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- બજેટ બનાવીને રાખો.
- તમારાં ખર્ચને સીમિત કરી શકશો.
- બાળકોના કરિયરને લગતા સારાં સમાચાર મળે.
- ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- મન પ્રસન્ન રહેશે.
- કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
- સાસરી પક્ષથી લડાઇ થઇ શકે.
- મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- આજે દિવસ મહેનત કરવનો રહેશે.
- નફો કમાવવા માટે વધારે મહેનત કરવી પડશે.
- આર્થિક સમસ્યાઓનું સમાધાન મળે.
- વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- સાવધાન અને સતર્ક રહેવું.
- સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે.
- સમજી વિચાર્યા વગર નિર્ણય ના લો,
- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે.
- બિઝનેસમાં પાર્ટનરશિપમાં લાભ મળે.
- સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
- નોકરીમાં પ્રમોશન મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- તમારું મન પ્રસન્ન રહેશે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- વેપારમાં નવા પ્રયોગફાયદાકારક રહેશે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
- તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
- નોકરીમાં સફળતા મળી.
- વિદેશમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- આવકની દૃષ્ટિએ દિવસ સારો છે.
- તમારા કામ ઉપર ધ્યાન આપો.
- સમજી-વિચારીને નિર્ણય લો.
- ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારા વખાણ થાય.
- બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
- તમારો સમય વેડફાશે.
- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિશ્વાસ જલ્દી ના મૂકો.
- ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
- આપેલાં રૂપિયાનો હિસાબ રાખો.
- મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
