કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 31 માર્ચ ચૈત્ર સુદ બીજ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સવારે 06.34 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.54 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø શિવમહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો બીજની સમાપ્તિ : સવારે ૦૯:૧૧ સુધી.
- તારીખ :- ૩૧-૦૩-૨૦૨૫, સોમવાર /ચૈત્ર સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૩૩ થી ૦૮:૦૬ |
શુભ | ૦૯:૩૮ થી ૧૧:૧૧ |
લાભ | ૦૩:૪૮ થી ૦૫.૨૧ |
અમૃત | ૦૫:૨૧ થી ૦૬:૫૪ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૬ થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- કોઈ મોટી તક મળે.
- આર્થિક ધન લાભ થાય.
- વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- આર્થિક મોટો લાભ થાય.
- જુના સંબંધો તાજા થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- જમીન – મકાનથી લાભ થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- કોઈ મોટી સફળતા મળી શકે.
- આવકના સ્ત્રોત વધે.
- નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
- તમારા પગારમાં વધારોથઇ શકે,
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- સિંહ (મ , ટ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- નવી માંગણી થાય.
- ભાવનાઓને માન મળે.
- પરિવાર વચ્ચે તકરાર વધશે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધન સંબંધી ચિંતા રહ્યા કરે.
- સલાહ લઈને કામ કરવું.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- ઉતાવળ કરવાથી નુકસાન થઇ શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- મૂડ બદલાયા કરે.
- સપના સાકર થાય.
- દિવસ દરમિયાન લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- આર્થિક ધન લાભ થાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- સાસરિયાઓ તરફથી સારા સમાચાર મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ કાર્યમાં સફળતા મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- નવા ઉદ્યોગ કે ધંધાની શરૂઆત થાય.
- મન લક્ષ્ય પર કેન્દ્રિત રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- શુભ કાર્ય થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- ભૂતકાળ ભૂલીને નવા જીવનમાં વળાંક આવે.
- મહત્વપૂર્ણ તક તમારા હાથમાંથી સરકી જાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- તમને માત્ર લાભ જ મળશે.
- તમારું કામ પૂરા સમર્પણથી કરો.
- કિંમતી વસ્તુઓ ખરીદી શકો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીએ કળશ સ્થાપનાનો શુભ મુહૂર્તનો સમય નોંધી લો
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે થાય છે માતા શૈલપુત્રી સ્વરૂપનું પૂજન, જાણો પૂજાનું મહત્વ
આ પણ વાંચો:આજે ચેટીચાંદ, સિંધીઓ કરે છે તેમના નવા વર્ષની શરૂઆત