દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૦-૦૧-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / પોષ સુદ દશમ
- રાશી :- વૃષભ (બ,વ,ઉ )
- નક્ષત્ર :- કૃતિકા (સવારે ૦૩:૦૯ સુધી. જાન્યુ-૨૧)
- યોગ :- શુભ (સવારે ૧૧:૦૫ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૩૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મકર ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૨૨ કલાકે ü સાંજે ૦૬.૧૮ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૧:૩૫ પી.એમ ü ૦૩:૩૧ એ.એમ. જાન્યુ-૨૧
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૨૮ થી બપોર ૦૧:૧૨ સુધી. ü સવારે ૧૦.૦૬ થી સવારે ૧૧.૨૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો. - દશમની સમાપ્તિ : સાંજે ૦૭:૨૫ સુધી
- તારીખ :- ૨૦-૦૧-૨૦૨૪, શનિવાર / પોષ સુદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૪૪ થી ૧૦:૦૬ |
લાભ | ૦૨:૧૨ થી ૦૩:૩૫ |
અમૃત | ૦૩:૩૫ થી ૦૪.૫૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૧૮ થી ૦૭:૫૬ |
શુભ | ૦૯:૩૫ થી ૧૧:૧૨ |
અમૃત | ૧૧:૧૨ થી ૧૨:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- બીમારીથી સાવધાન રહેવું
- ધીરજ રાખવી.
- જીવન સાથી જોડે મતભેદ થાય.
- કાર્ય ઝડપથી પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- લોકોની વાતમાં ન આવવું.
- ખર્ચ પર કાબૂરાખવો.
- છુપા શત્રુથી સાવધાન રહેવું.
- કામની પ્રશંસા થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય
- બાળકો પર ધ્યાન રાખો.
- નવા સપના જોવાય.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- માનસિક તાણ વધે,
- ધન હાની ન થાય તેનું ધ્યાન રાખશો.
- નાનપણની યાદ તાજી થાય.
- સાંજ પછી દિવસ સારો દિવસ જાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- લગ્નયોગ પ્રબળ બને.
- બોલવામાં ધ્યાન રાખવું.
- કોઈ ભેટ મળે.
- માથામાં દુખાવો રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- વડીલોની સલાહ લઈને કાર્ય કરવું.
- જીવનમાં નવો વળાંક આવે.
- નાની મુશ્કેલીનો સામનો કરવો પડે.
- ગુસ્સા પર કાબુ રાખવો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- પત્ની તરફથી લાભ થાય.
- ખોટું બોલવાનું ટાળજો.
- ખર્ચાળ સાહસ થઇ શકે છે.
- દિવસ ઉત્તમ જણાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળના રોકાણથી આવક વધે.
- હિંમત હારવી નહિ.
- નવા ગુરુ બનવાની ફરજ આવે.
- ખોટી શંકા ન કરવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મિત્ર તરફથી પ્રસંશા થાય.
- ઘરના માટે નવી વસ્તુ આવે.
- કપટ થઇ શકે.
- જીદ્દીપણું છોડી દેવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
- બોલવામાં વિવેક રાખવો.
- નવા માર્ગ મળે.
- મુશ્કેલીમાંથી બહાર અવાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રેમમાં નિષ્ફળતા મળી શકે છે.
- દિવસ યાદગાર બને.
- નવી પ્રવુત્તિ થાય.
- ચંચળતા છોડી દેવી.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- દબાણ વધે.
- બાકી રહેલ કાર્ય ઉકેલાય.
- નવી શરૂઆત થાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨