કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 જૂન જેઠ વદ છઠ અને મંગળવારનો દિવસ છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 05.42 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.49 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- રામ નામની માળા કરવી.
· છઠની સમાપ્તિ બપોરે ૦૨:૪૯ સુધી.
- તારીખ :- ૧૭-૦૬-૨૦૨૫, મંગળવાર / જેઠ વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૪૦ |
| અમૃત | ૧૨:૪૦ થી ૦૨:૨૧ |
| શુભ | ૦૪:૦૩ થી ૦૫:૪૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૫ થી ૧૦:૦૩ |
| શુભ | ૧૧:૨૦ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- વેપારમાં ખૂબ મોટો ફાયદો થાય.
- લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
- સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો.
- ઓફિસમાં તમને નવી તકો મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વસ્તુ સમજવામાં સમય જાય.
- મોટા સપના સાકાર થાય.
- તમારી મહેનત અને સમર્પણ સફળતા લાવશે.
- નવા પડકારોનો સામનો કરી શકો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- આનંદમય દિવસ જાય.
- બાળપણની યાદ તાજી થાય.
- તમારા ઉદ્દેશ્યો પર ફોકસ કરો.
- પ્રિયજનો સાથે સમય વિતાવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- પૂજા પાઠમાં સમય પસાર થાય.
- પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.
- માનસિક અને ભાવનાત્મક સંતોષ આવશે.
- તમારી મહેનતનું ફળ મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- વાતાવરણમાં ગરમાવો રહે.
- સ્વ-કેન્દ્રીકરણ અપનાવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈ પર ખોટી શંકા ન કરવી.
- જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
- પ્રોજેક્ટમાં સફળતા મળશે.
- સંબંધોમાં સકારાત્મકતા આવશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- ઘરમાં કોઈ નવી વસ્તુ આવે.
- જે થાય છે તે તમારા માટે સારું છે.
- મહત્વપૂર્ણ વિચારો શેર કરો.
- વેપારમાં નવા પ્રોજેક્ટ્સ માટે તૈયાર રહેશો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- નવી ભવિષ્યની યોજના બને.
- આસપાસના લોકોનો સહયોગ મળે.
- તમારા નિર્ણયની પ્રસંશા થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- નોકરી કે વાપરમાં ઉતાવળા નિર્ણય ન લેવા.
- આજનો દિવસ ફેરફારો લાવશે.
- સ્કિલ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- મિત્ર તરફથી પ્રશંસા થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- આત્મવિશ્વાસ નિર્ણયો લેવામાં મદદ કરશે.
- નિયમિત આરામ અને કસરત કરો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રોકાણથી મોટો લાભ થાય.
- આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
- થોડો થાક અનુભવશો.
- પરિવાર સાથે સમય વિતાવો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
- જીવનસાથી જોડે ફરવા જઈ શકો.
- ચિંતામુક્ત રહી શકો.
- પડકારોનો સામનોકરી શકાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:પૂનમનાં દિવસે આ એક કામ કરી લો, જીવનમાં સામેથી મળશે ખુશીઓ
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
