Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ છે. અનુપમ સિનેમા પાસેના શરણમ-5 બિલ્ડિંગમાં આગ લાગી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જાનહાનિનાં કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.
આ પણ વાંચો:CA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા, વિદ્યાર્થીઓમાં ઉભી થઇ મૂંઝવણ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર! યુનિ.માં દારૂની પાર્ટી કરવા બદલ વિદ્યાર્થી પોલીસના ઝબ્બે
આ પણ વાંચો:વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ
