આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે શિવજીની ઉપાસના કરવી, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 03 માર્ચ ફાગણ સુદ ચોથ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. અશ્વિન નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 03 માર્ચ ફાગણ સુદ ચોથ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. અશ્વિન નક્ષત્ર બેઠું છે. સવારે 07.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.43 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવજીની ઉપાસના કરવી.                    ચોથ ની સમાપ્તિ :   સાંજે  ૦૬:૦૧ સુધી.

  • તારીખ :-        ૦૩-૦૩-૨૦૨૫, સોમવાર / ફાગણ સુદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૦૦ થી ૦૮:૨૭
શુભ ૯૦:૫૫ થી ૧૧:૨૩
લાભ ૦૩:૪૭ થી ૦૫.૧૫
અમૃત ૦૫:૧૫ થી  ૦૬:૪૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૯ થી ૧૨:૫૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • માથાનો દુખાવો રહે.
  • મહેમાનનું આગમન થાય.
  • અટકેલા કામ પૂરા કરી શકશો.
  • વેપારમાં વધુ મહેનત કરવી પડશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સરકારી સહાય મળી શકે છે.
  • પૈસા કમાવવામાં સફળ રહેશો.
  • આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.
  • કોઈ સાચી સલાહ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરમાં નવી વસ્તુ આવે.
  • વેપારમાં વધારો થાય.
  • બાળપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • બૌદ્ધિક કુશળતાથી પ્રભાવિત કરી શકશો નહિ.
  • કોઈ ખોટો નિર્ણય લેવાય.
  • માનસિક તણાવ રહે.
  • રોકાયેલ નાણા પાછા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • સિંહ (મ, ટ) :-
  • લાંબા અંતરની મુસાફરી કરી શકે છે.
  • તમારા વખાણ થાય.
  • ઉતાવળમાં નિર્ણય ન કરવા.
  • માતા – પિતા જોડે મતભેદ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • પેટની નાની માટી સમસ્યા રહે.
  • ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.
  • જીવનસાથીની તબિયત સાચવવી.
  • મિત્ર જોડે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર, ત) :-
  • નવા સપના બને.
  • આનંદમય દિવસ જાય.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • આપેલા પૈસા પાછા મળશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મૂડી રોકાણ માટે નવી તક મળે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • બિનજરૂરી તણાવ ટાળો.
  • નિયમિત યોગ અને કસરત કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવા રહસ્યો બહાર આવે.
  • બિનજરૂરી દોડધામ થશે.
  • રાજકીય વિરોધીઓ ષડયંત્ર રચી શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • માનસિક સ્વાસ્થ જાળવો.
  • પૈસાની અગત્યતા સમજાય.
  • પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
  • જીવનસાથી જોડે સારું બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.
  • કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.
  • કામમાં ચીવટતા રાખો.
  • મનમાં ભરાયેલ વાત બહાર આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • વધુ પ્રવાસ ટાળવો.
  • ભાઈ – બહેનથી લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…

આ પણ વાંચો:ફેબ્રુઆરીમાં ક્યારે છે અમાવસ્યા, જાણો શુભ સમય, તિથિ અને પૂજાની રીત

આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો