કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 24 એપ્રિલ ચૈત્ર વદ અગિયારસ ગુરુવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 06.00 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.00 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે વરુથીની એકાદશી છે.
અગિયારસ ની સમાપ્તિ : બપોરે ૦૨:૩૫ સુધી.
તારીખ :- ૨૪-૦૪-૨૦૨૫, ગુરુવાર / ચૈત્ર વદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૨ થી ૦૭:૪૮ |
| લાભ | ૧૨:૩૭ થી ૦૨:૧૪ |
| અમૃત | ૦૨:૧૪ થી ૦૩.૫૦ |
| શુભ | ૦૫:૨૭ થી ૦૭:૦૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૩ થી ૦૮:૨૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- નકારાત્મક ભાવના છોડવી.
- બીજાને જવાબદારી સોપો.
- ઝડપી નિર્ણય લઇ લો.
- બાળકો તરફથી સમસ્યા રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- ધાર્મિક કાર્યોમાં રસ વધશે.
- નજીકના લોકો સાથે કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે.
- પૈતૃક મુદ્દાને લઈને તણાવ
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારા તરફ લોકો આકર્ષાય.
- હાસ્યથી ભરેલો દિવસ રહે.
- નાની – મોટી ભેટ મળે.
- તમારા શંકાસ્પદસ્વભાવને બદલો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- સાહસિક કાર્ય કરવામાં સફળ થશો.
- દુશ્મન પર વિજય મેળશે.
- કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
- વેપારને મજબુત કરવાના મહત્વના પગલા લો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- નિર્ણય તમારા પક્ષમાં રહેશે.
- મોટો આર્થિક લાભ થાય.
- વાદ – વિવાદમાં સમય ન બગાડવો.
- લોનમાંથી મુક્ત થવાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- યોજનાઓ ગુપ્ત રાખો.
- ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.
- નિરાંત અનુભવાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- વેપારમાં એકસાથે ઘણા ઓર્ડરમળે.
- નવી નોકરીનીઓફર મળે.
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રોજેક્ટ પૂરા કરવાનું દબાણ રહે.
- ઘરના વાતાવરણમાં સકારાત્મક રહે.
- સંતાન પર ગર્વ અનુભવાય.
- મદદરૂપ થવાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- દિવસભાગદોડથી ભરેલો રહેશે.
- જૂનામતભેદોનો અંત આવી શકે.
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- સબંધો મજબુત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- દંપતીને સાથેફરવાની તક મળશે.
- ધનને બળના વિચાર આવે.
- સફળતાના સંકેત મળી શકે.
- નવા ફેરફાર થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવીઊર્જાનો અનુભવ થશે.
- ડી-હાઇડ્રેશન થઇ શકે.
- લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નોકરીમાંસાવધાનીથી કામ લેવું.
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:મહેનત, સંઘર્ષ છતાં પરિણામથી વંચિત છો? આ વાસ્તુ ટિપ્સ અજમાવી ભાગ્ય ખોલો
આ પણ વાંચો:આ 5 નક્ષત્રોમાં જન્મેલી સ્ત્રીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે, તેઓ ભાગ્યના દ્વાર ખોલે છે
આ પણ વાંચો:લોટ બાંધવા પછી આંગળીઓના નિશાન કેમ પાડવામાં આવે છે? શું કહે છે શાસ્ત્રો
