દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૮-૦૮-૨૦૨૪, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / શ્રાવણ સુદ ચોથ
- રાશી :- કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર :- ઉત્તરફાલ્ગુની (રાત્રે ૧૧:૩૫ સુધી.)
- યોગ :- શિવ (બપોરે ૧૨:૩૯ સુધી.)
- કરણ :- વણિજ (સવારે ૧૧:૨૧ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü કન્યા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૧૩ કલાકે ü સાંજે ૦૭.૧૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૯:૧૯ એ.એમ. ü ૦૯:૩૯ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૮ થી બપોર ૦૧:૧૧ સુધી. ü બપોરે ૦૨.૨૨ થી બપોરે ૦૪.૦૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પીપળે હળદર મૂકવી.
ચોથની સમાપ્તિ : સવારે ૧૨:૩૭ સુધી. ઓગસ્ટ-૦૯
તારીખ :- ૦૮-૦૮-૨૦૨૪, ગુરુવાર / શ્રાવણ સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૧૩ થી ૦૭:૫૦ |
| લાભ | ૧૨:૪૪ થી ૦૨:૨૨ |
| અમૃત | ૦૨:૨૨ થી ૦૪.૦૦ |
| શુભ | ૦૫:૩૮ થી ૦૭:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૫ થી ૦૮:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- કોઈ કામનો પસ્તાવો થાય.
- લાગણીમાં આવીને કાર્ય ન કરવું.
- ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- વસ્તુઓ યાદ રાખવી.
- વેપાર ધંધામાં ફાયદો થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- સંતાનથી ફાયદો થાય.
- કામમાં મુશ્કેલી જણાય.
- શારીરિક પરિશ્રમ રહે.
- ગૃહિણી મહિલાને ફાયદો થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- કર્ક (ડ, હ) :-
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યા માં વ્યસ્ત રહો.
- વાંચન વધારે રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- નવું શીખવા મળે.
- મૂંગા પ્રાણીઓની સેવા થાય.
- પીપળે દીવો કરવો.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કન્યા (પ, ઠ, ણ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આરામ કરવાની જરૂર છે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- તુલા (ર, ત) :-
- ચાલતી વખતે ધ્યાન રાખવું.
- માનવતાની મહેક પ્રસરાવો.
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ધાર્મિક વાર્તા વંચાય.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- ચતુર અને ચપળ બનો.
- મનને શાંતિ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક શાંતિ મળે.
- માથામાં દુખાવો રહે.
- બહારનું જમવાનું ટાળો.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- શરીરમાં દુર્બળતા આવે.
- સ્વાસ્થ સાચવવાની જરૂર છે.
- લખાણ વધારે રહે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- કામનું દબાણ વધે.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- નવા પ્રેમ સંબંધ બંધાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- સંગીત દિવસ ને આરામ બનાવે.
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
આ પણ વાંચો:સ્વપ્નમાં ભગવાનને જોવાનો શું અર્થ હોય છે….
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
