આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે જીદ્દી સ્વભાવ છોડવાથી લાભ થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 17 ઓક્ટોબર આસો સુદ પૂનમ ગુરુવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 6.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.11 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 17 ઓક્ટોબર આસો સુદ પૂનમ ગુરુવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 6.37 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.11 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે શરદ પૂનમ છે.

પૂનમની   સમાપ્તિ   :        બપોરે ૦૪:૫૪ સુધી.

તારીખ   :-    ૧૭-૧૦-૨૦૨૪, ગુરુવાર /  આસો સુદ પૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૭ થી ૦૮:૦૪
લાભ ૧૨:૨૪ થી ૦૧:૫૧
અમૃત ૦૧:૫૧ થી ૦૩.૧૮
શુભ ૦૪:૪૫ થી ૦૬:૧૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૧ થી ૦૭:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • બલીનો બકરો ન બનો તેનું ધ્યાન રાખો.
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • કોઈના છુપા આર્શીવાદ કામ લાગે.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ગુલાબનું ફૂલ જોડે રાખવું.
  • કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
  • બીમારીથી સાચવવું.
  • ભવિષ્ય સારું રહે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ધનનો સંગ્રહ કરવો.
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • માથાને લગતી સમસ્યા રહે.
  • માતાપિતાને પગે લાગવું.
  • વિદ્યાર્થીએ લખવામાં ધ્યાન રાખવું,
  • ઘરે મહેમાન આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • બાળકોથી ફરિયાદ રહે.
  • નવા વળાંક આવે.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • તમારો મિત્ર તમારી લાગણી સમજે.
  • નવા કપડાની ખરીદી થાય.
  • રોકાણથી ફાયદો થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • દિવસ યાદગાર બને.
  • તમારા વતનની યાદ આવે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવી તક ઉભી થાય.
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • કોઈ જવાબદારી મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨
  • મકર (ખ, જ) :-
  • મગજ ચકડોળે ચઢે.
  • લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
  • શાંતિથી કામ કરવું.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • ખર્ચમાં વધારો થાય.
  • બાળકથી ફાયદો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઈમાનદાર રહો.
  • સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • ફરવા જવાનું મન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે

આ પણ વાંચો:વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન

આ પણ વાંચો:ભવ્યતા, પ્રેમ, આકર્ષણનો ગ્રહ શુક્ર કરશે રાશિ પરિવર્તન, જાણો તમારૂ ભવિષ્ય