કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 08 ફેબ્રુઆરી મહા સુદ અગિયારસ શુક્રવાર છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.30 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
પંચમુખી હનુમાનજીનો ફોટો પાકીટમાં રાખવો.આજે જયા અગિયારસ છે.
અગિયારસની સમાપ્તિ : રાત્રે ૦૮:૧૬ સુધી
- તારીખ :- ૦૮-૦૨-૨૦૨૫, શનિવાર / મહા સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૦ થી ૧૦:૦૫ |
| લાભ | ૦૨:૧૮ થી ૦૩:૪૨ |
| અમૃત | ૦૩:૪૨ થી ૦૫.૦૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૧ થી ૦૮:૦૬ |
| શુભ | ૦૯:૪૨ થી ૧૧:૧૮ |
| અમૃત | ૧૧:૧૮ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- બાળકો પાસેથી ઇચ્છિત માહિતી મળે.
- પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
- દ્રષ્ટિકોણ બદલાયા કરે.
- હળવાશની પળ અનુભવો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- અવરોધ આપમેળે દૂર થઈ જશે.
- વ્યવસાયમાં પ્રગતિ થાય.
- આરામ પૂરતો કરવો.
- ભાઈ બહેનથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સોદા તમારા પક્ષમાં થશે.
- વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થાય.
- કોઈપણ સંજોગોમાં હિંમત ન હારવી.
- પ્રેમની લાગણી બંધાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
- કાર્યસ્થળ પર તમે નવા ભાગીદારબને.
- ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટતા વધશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ, ટ) :-
- નાણાકીય લાભ થશે.
- લોન પરત મળી શકે.
- સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
- ઉતાવળું કાર્ય કરવાથી ફાયદો થાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- કોઈને આપેલું વચન પૂરું કરો.
- વાહન ખરીદવાની યોજનાઓ સફળ થશે.
- શુભ કલર – જપોપટી
- શુભ નંબર – ૩
- તુલા (ર, ત) :-
- જીવનસાથી તરફથી પૈસા અને કપડાં મળશે.
- રાજકારણમાં વિરોધીઓનો પરાજય થશે.
- તમારા સામેના કાવતરા નિષ્ફળ જશે.
- પદ અને પ્રતિષ્ઠા મજબૂત થશે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું.
- સ્વાસ્થ્યમાં સુધારો થશે.
- ગુપ્ત રોગથી રાહત મળશે.
- નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મળે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કામમાં વ્યસ્ત રહો.
- તમારા કામના વખાણ થાય.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- સમજી-વિચારીને નિર્ણય લો.
- કમરમાં દુખાવો રહ્યા કરે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- આળસમાં દિવસ જાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૬
આ પણ વાંચો:હનુમાનજી અને શનિદેવ વચ્ચે છે ખાસ સંબંધ, શા માટે બજરંગબલીની શનિવારે પૂજા કરવામાં આવે છે…
આ પણ વાંચો:આ મંદિરમાં પત્નીની સાથે બિરાજ્યા છે હનુમાનજી, દંપતી તરીકે પૂજાય છે
