આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સારું રહેશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 16 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 15T102356.567 આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સારું રહેશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૬-૦૪-૨૦૨૪, મંગળવાર
 • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર સુદ  આઠમ
 • રાશિ :-   કર્ક  (ડ,હ)
 • નક્ષત્ર :-   પુષ્ય              (સવારે ૦૫:૧૬ સુધી. એપ્રિલ-૧૭)
 • યોગ :-    ધૃતિ             (રાત્રે ૧૧:૧૦ સુધી.)
 • કરણ :-    બવ              (બપોરે ૦૧:૨૩ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
 • મેષ                                                 ü કર્ક
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૧૭ એ.એમ                                  ü ૦૭.૦૦ પી.એમ.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
 • ૧૨.૩૮ પી.એમ.                    ü ૦૨:૩૦ એ.એમ.
 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૪ સુધી.      ü બપોરે ૦૩.૫૦ થી ૦૫.૨૫ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શનિ ની મૂર્તિ ઉપર તેલથી અભિષેક કરવો.·        આઠમ ની સમાપ્તિ     બપોરે ૦૧:૨૨ સુધી.·         

 • તારીખ :-        ૧૬-૦૪-૨૦૨૪, મંગળવાર / ચૈત્ર સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૪ થી ૧૨:૪૦
અમૃત ૧૨:૪૦ થી ૦૨:૧૪
શુભ ૦૩:૫૦ થી ૦૫:૨૫
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૫ થી ૦૯:૫૦
શુભ ૧૧:૧૪ થી ૧૨:૪૦
 • મેષ (અ, લ , ઈ) :-
 • નાણાં રિયલ એસ્ટેટમાં રોકવાથી ફાયદો થાય.
 • એક અદભુત વ્યક્તિને મળો.
 • મહત્વપૂર્ણ કાર્યો નો નિકાલ થાય.
 • ગર્ભવતી માતાઓ ખાસ સંભાળ રાખે.
 • શુભ કલર: લાલ
 • શુભ અંક:

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • તમે ઊર્જાથી સભર હશો.
 • મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરો.
 • મિત્રો તમારો કિંમતી સમય બગાડી શકે.
 • નાની-નાની વાત પર વિવાદ થાય.
 • શુભ કલર: મરૂન
 • શુભ અંક:

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • મોજ-મજાનો દિવસ જાય.
 • ધન કમાવા ની ઘણી તકો બનશે.
 • સાંજે મિત્રો સાથે બહાર જવાય.
 • ભાગીદારીના વ્યવસાયથી દૂર રહો..
 • શુભ કલર: પીળો
 • શુભ અંક:

 

 • કર્ક (ડ, હ) :-
 • સ્વાસ્થ્ય સારું રહેશે.
 • નાણાં સંબંધિત કાર્યો સામાન્ય રહેશે..
 • વેપારમાં અડચણો આવશે.
 • મિત્રો સાથે ખુશ રહો.
 • શુભ કલર: કથ્થાઈ
 • શુભ અંક:

 

 • સિંહ (મ, ટ) :-
 • ધીરજ રાખો.
 • લાંબા-ગાળાનું રોકાણ કરવું.
 • નવા મિત્રો બને.
 • ક્ષમતા દેખાડવાની તક મળશે.
 • શુભ કલર: સોનેરી
 • શુભ અંક:

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • બાકી રહેલા નાણા પાછા મળે.
 • નવો પ્રોજેક્ટ હાથમાં લઇ શકો.
 • નિરાંત અનુભવો.
 • નવા સ્વાદનો આનંદ માણો.
 • શુભ કલર: જાંબલી
 • શુભ અંક:

 

 • તુલા (ર, ત) :-
 • નિરાશાવાદી અભિગમ ટાળો.
 • આવકનો નવો સ્રોત મળે.
 • બોલવામાં ધ્યાન રાખો.
 • તમારી છબીને નુકસાન થાય.
 • શુભ કલર: પર્પલ
 • શુભ અંક:
 • વૃશ્વિક (ન, ય) :-
 • કામનું દબાણ રહે.
 • સ્વભાવ ગુસ્સાવાળો બને.
 • આર્થિક મુશ્કેલીઓ હળવી થશે.
 • એકાંત ગમશે.
 • શુભ કલર: પોપટી
 • શુભ અંક:

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ઊર્જાનું સ્તર ઊંચું રહેશે.
 • બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય.
 • સમજદારીપૂર્વક રોકાણ કરો..
 • મગજ પરનો કાબુ ન ખોવો.
 • શુભ કલર: ભૂરો
 • શુભ અંક:

 

 • મકર (ખ, જ) :-
 • વજનને અંકુશમાં રાખો.
 • વેપાર માં ખોટ આવે.
 • જીવનસાથી તમારા પ્રેમમાં પડશે..
 • વિદેશમાં વ્યાવસાયિક સંપર્કો વધે.
 • શુભ કલર: લાલ
 • શુભ અંક:

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • તાણગ્રસ્ત દિવસ જાય.
 • માનસિક શાંતિમા ખલેલ પડે.
 • કોઈ સમાજિક કાર્ય થાય.
 • સ્વભાવ ચીડિયો બને.
 • શુભ કલર: નીલો
 • શુભ અંક:

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • કોઈપણ રોકાણ ટાળો.
 • મિત્ર સાથે ખુશીભરી ક્ષણો વિતાવો.
 • જમીનને લગતા મોટા સોદા પાર પડે.
 • સ્વાસ્થ સારું રહે.
 • શુભ કલર: ગોલ્ડન
 • શુભ અંક:

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:According Vastu/ નહાવાના પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો અને સંપત્તિમાં વધારો કરો