આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકે માતાજીને સફેદ પેંડા ધરાવવા, જાણો તમારૂ આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે 29 જૂન  અષાઢ સુદ ચોથ રવિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 5.56  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

Rashifal Top Stories

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 જૂન  અષાઢ સુદ ચોથ રવિવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 5.56  કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

માતાજીને સફેદ પેંડા ધરાવવા.

         ચોથની સમાપ્તિ  : સવારે૦૯:૧૩સુધી.

  • તારીખ:- ૨૯-૦૬-૨૦૨૫, રવિવાર /અષાઢ સુદ ચોથના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૯ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦થી ૧૨:૪૨
શુભ ૦૨:૨૩થી ૦૪.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૮થી ૦૮:૪૮
અમૃત ૦૮:૪૭ થી ૧૦:૦૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા માટે અદભુત દિવસ રહેશે.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • કાર્યક્ષેત્રે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે.
  • વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • મહત્વપૂર્ણ જવાબદારી તમને મળશે.
  • પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સ્વાસ્થ્ય સારું રહેશે.
  • તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે.
  • સમય વ્યસ્ત રાખશે.
  • નાની વાતો મોટી ન કરવી.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ, હ) :-
  • પ્રિય સપનું સાકાર થશે
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • આયોજનબદ્ધ રીતે કામ કરી શકો.
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ, ટ) :-
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે.
  • કોર્ટના મામલામાં સફળતા મળશે
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નોકરીમાં સારા પરિણામ ન મળે.
  • ખોટી જગ્યા પર સહી ન કરવી.
  • દૂર દેશના કોઈ સારા સમાચાર મળશે.
  • સંચિત સંપત્તિમાં વધારો થશે
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

  • તુલા (ર, ત) :-
  • તમારી જોડે વિશ્વાસઘાત થાય.
  • મહત્વની યોજના અમલમાં મુકાય.
  • બિનજરૂરી ખર્ચથી બચો.
  • મિલકતના સંબંધમાં તમારે ભાગવું પડે.
  • શુભ કલર –રાખોડી
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બેદરકારી નુકસાન કરાવી શકે.
  • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
  • લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં
  • વિવાહિત જીવનમાં સમસ્યાઓ વધે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આધ્યાત્મની તરફ ઝોક વધશે.
  • માનસિક શાંતિ રહેશે.
  • તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે.
  • સંતોષ મુજબ પરિણામ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 

  • મકર (ખ, જ) :-
  • શત્રુ પરાસ્ત થશે.
  • ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ થાય.
  • આવકનો નવો સ્રોત ઊભો થશે.
  • ગુસ્સામાં બોલતા પહેલા વિચારજો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૧

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • યોજના અટકાયેલી રહેશે.
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બને.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો.
  • વિરોધી તમારા વિરુધ્ધ ષડયંત્ર રચી શકે.
  • માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩