કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 20 ડિસેમ્બર માગશર વદ પાંચમ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. મઘા નક્ષત્ર બેઠું છે. સવારે 07.15 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 05.57 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મી માતાજી કમળનું ફૂલ અર્પિત કરવું.
- પાંચમની સમાપ્તિ : સવારે ૧૦:૪૭ સુધી.
તારીખ :- ૨૦-૧૨-૨૦૨૪, શુક્રવાર / માગશર વદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૬ થી ૦૯:૫૬ |
| અમૃત | ૦૯:૫૬ થી ૧૧:૧૭ |
| શુભ | ૧૨:૩૭ થી ૦૧.૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૮ થી ૧૦:૫૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- મનોબળ માં વધારો થાય.
- પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.
- કોર્ટ કચેરીનું કામ થાય.
- અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નબર- ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમજી વિચારીને પગલાં ભરવા.
- કામકાજમાં વધારો થાય.
- બોલવા પર કાબૂ રાખો.
- નવી વસ્તુ સર્જાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈનેપૈસા ઉધાર ન આપો.
- પતિ-પત્નીનાસંબંધોમાં મધુરતા આવશે.
- નોકરીમાં પ્રમોશન મળે.
- માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૧
- કર્ક (ડ , હ) :-
- ઘણામહત્વપૂર્ણ કામ અટકી શકે છે.
- નકામાકામોમાં વધુ ખર્ચ થશે.
- મગજમાં સતત વિચારો ચાલે.
- નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- ધન બચાવીને રાખો ફાયદો થશે.
- કોઈ નવી જવાબદારી મળે.
- તમારાનિર્ણયો યોગ્ય દિશામાં રહેશે.
- તમારીમહેનત ફળ આપશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- વિવાદોથી દૂર રહેવું.
- તમને માનસિક શાંતિ અને સંતોષમળશે.
- સહકર્મચારી થી ફાયદો થાય.
- તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- પ્રવાસના યોગ બને.
- ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
- તમનેસકારાત્મક પરિણામો મળશે.
- કોઈ ગેરસમજ નથાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા દુશ્મનથી સાચવવું.
- તબિયત સાચવવી.
- વેપારમાં સમજીવિચારીને પગલું ઉઠાવવું.
- ભાગીદારોસાથે મતભેદ થઈ શકે છે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યમાં સફળતા મળે.
- નવી નોકરીની તક મળે.
- આળસમાં દિવસ પસાર થાય.
- પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- આહાર અને આરામ પર ધ્યાન આપો
- કેટલાકમહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- નોકરીમાં નવી તક ઊભી થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :
- તમારીકાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો.
- તમારું કાર્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણથશે.
- ધારેલા કાર્ય પૂર્ણ થાય.
- લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.
- શુભ કલર- ભૂરો
- શુભ નંબર- ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બપોર પછીસંજોગો થોડા વિપરીત હશે.
- અશુભ સમાચાર મળી શકે છે.
- વિદ્યાર્થીઓએ ધ્યેયથીભટકી શકે.
- કામમાં વ્યસ્ત રહો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:હનુમાનજી અને શનિદેવ વચ્ચે છે ખાસ સંબંધ, શા માટે બજરંગબલીની શનિવારે પૂજા કરવામાં આવે છે…
આ પણ વાંચો:જાણો આત્મહત્યા પાછળ ગ્રહોની ભૂમિકા! લગ્ન પહેલા કુંડળી મેળાપ કેટલું જરૂરી?
આ પણ વાંચો:તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ, આવી શકે છે ઘરમાં દરિદ્રતા
