કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનુંપંચાંગ: આજે 30 ઓગસ્ટ ભાદરવા સુદ સાતમ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. વિશાખા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.20 કલાકે થશે. સૂર્યાસ્ત 6.59 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ નામની માળા કરવી.
સાતમની સમાપ્તિ :રાત્રે ૧૦:૪૬સુધી.
તારીખ:- ૩૦-૦૮-૨૦૨૫, શનિવાર / ભાદરવા સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૪ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૧૪ થી ૦૩:૫૦ |
| અમૃત | ૦૩:૫૦ થી ૦૫.૨૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૦૦થી ૦૮:૨૫ |
| શુભ | ૦૯:૫૦ થી ૧૧:૧૫ |
| અમૃત | ૧૧:૧૫ થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
- મિત્રોની મદદ મળે.
- રોકાણ કરવાથી લાભ થાય.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- વાતચીતમાં સંયમ રાખવો.
- અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- ગોળ ખાઈને બહાર નીકળવું.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગમળે.
- શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ, ટ) :-
- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- અજાણ્યા ભયથી પરેશાન રહો.
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૭
- તુલા (ર, ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- લોકોની વાતમાં આવવું નહિ.
- મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણમાંથી લાભ થાય.
- તમારી આવડતથી ફાયદો થાય.
- નવા વિચારો આવે.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- ભાગ્ય સાથ આપે.
- લાંબો ખર્ચ થાય.
- વધારાની જવાબદારી આવી શકે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્ય પૂર્ણ થાય.
- શરીરમા ઉર્જા રહે.
- અધિકારીઓ સાથે મતભેદ થાય.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- મહેનત વધારે કરવી પડે.
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
- માનસિક શાંતિ જાળવી રાખો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- જુસ્સામાં વધારો થાય.
- બેદરકારી ભારે પડે.
- બીજા લોકોની કદર કરવી.
- આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:આજે શ્રાવણ મહિનો પહેલો સોમવાર,આવી રીતે ઘર આંગણે કરો ભગવાન શિવની પૂજા
આ પણ વાંચોક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ
