Not Set/ Photos/ વિરાટ-અનુષ્કાએ આ અંદાજમાં સેલિબ્રેટ કર્યું બેબી એનાઉન્સમેન્ટ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ બંને માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ ફોટો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને ચાહકોને આ ગૂડ ન્યૂઝ આપી છે. અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતા લખ્યું, ‘ઓર ફિર, હમ તીન હતા! જાન્યુઆરી 2021 મેં આ રહા હૈ. હવે તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ […]

Uncategorized
7d17dd7059490b60659e87c2b1031a7c Photos/ વિરાટ-અનુષ્કાએ આ અંદાજમાં સેલિબ્રેટ કર્યું બેબી એનાઉન્સમેન્ટ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ બંને માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ ફોટો તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને ચાહકોને આ ગૂડ ન્યૂઝ આપી છે. અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતા લખ્યું, ‘ઓર ફિર, હમ તીન હતા! જાન્યુઆરી 2021 મેં આ રહા હૈ.

photos  anushka sharma and virat kohli celebrate pregnancy news with rcb team

હવે તાજેતરમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ટીમ મળીને સારી પળો માણી રહી છે.

photos  anushka sharma and virat kohli celebrate pregnancy news with rcb team

આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે મળીને કેક કાપતા જોવા મળે છે.

photos  anushka sharma and virat kohli celebrate pregnancy news with rcb team

આ દરમિયાન વિરાટ અને અનુષ્કા એક સાથે ખૂબ જ ક્યૂટ લાગ્યાં હતાં.

photos  anushka sharma and virat kohli celebrate pregnancy news with rcb team

આપને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે ઇટાલીમાં 11 ડિસેમ્બર, 2017 ના રોજ લગ્ન કર્યા હતા.

photos  anushka sharma and virat kohli celebrate pregnancy news with rcb team

વિરાટ કોહલી હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ભાગ લેવા યુએઈમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.