Not Set/ PHOTOS : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે આવેલા પુરની તસ્વીરો જોઈ થઇ જશો ચકિત

શિમલા, હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે. #WATCH Indian Air Force rescues two people who were stranded near NHPC Colony, Nagwain in Kullu district, following heavy rainfall. #HimachalPradesh pic.twitter.com/cPykTo1gEq — ANI (@ANI) September 24, 2018 […]

India

શિમલા,

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે, તો કેટલાક વિસ્તારો પાણીમાં જળમગ્ન થયા છે.

જોવામાં આવે તો, ભારે વરસાદના કારણે ખાસ કરીને કુલ્લુ, ચંબા, કિન્નૌર અને લાહૌલ અને સ્પિતિ જિલ્લાના ઘણા વિસ્તારો જળમગ્ન થયા છે અને આ વિસ્તારોમાં ઘણા લોકો ફસાયા છે.

બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે.

આ ઉપરાંત તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં એક બસ પત્તાની જેમ વહી રહી છે.