Not Set/ ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

બોલિવૂડ એક્ટ્રેસ અને બ્રાઝિલિયન મોડલ નતાલિયા કૌરે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. નતાલિયાની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલ સોશિયલ મીડિયામાં આ તસવીરોએ ધમાલ મચાવી છે. નતાલિયા હંમેશાં તેના જુદા જુદા દેખાવને કારણે સોશિયલ મીડિયા પર વર્ચસ્વ રાખે છે. નતાલિયાને સોશિયલ મીડિયા પર […]

Uncategorized
pjimage 19 ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

બોલિવૂડ એક્ટ્રેસ અને બ્રાઝિલિયન મોડલ નતાલિયા કૌરે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

73480770 2451650645110075 8382818993914689604 n ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

નતાલિયાની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. હાલ સોશિયલ મીડિયામાં આ તસવીરોએ ધમાલ મચાવી છે.

74603499 749139268844854 1351903810001985391 n ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

નતાલિયા હંમેશાં તેના જુદા જુદા દેખાવને કારણે સોશિયલ મીડિયા પર વર્ચસ્વ રાખે છે.

74803105 935425880159934 8951718716716911238 n ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

નતાલિયાને સોશિયલ મીડિયા પર 90 હજારથી વધુ ચાહકો ફોલો કરે છે. નતાલિયાએ 2012 માં કિંગફિશર કેલેન્ડર મોડેલ હન્ટમાં પણ ભાગ લીધો હતો.

71113432 680545062438336 3014503257646604298 n ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

નતાલિયા ‘રોકી હેન્ડસમ’ અને સંજય દત્તની ‘ડિપાર્ટમેન્ટ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. નતાલિયા કૌર બ્રાઝિલિયન ઉપરાંત ઘણા દેશોમાં મોડલિંગમાં ભાગ લઇ ચુકી છે.

Related image

Related image

75310191 582275532567221 1778156511127206341 n ફોટો/ નતાલિયા કૌરની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટની દુનિયામાં લગાવી આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.