Not Set/ B’DAY SPL: જયારે દિપીકાના નામની ડીશ સાંભળીને રણવીર સિંહે આપ્યું આ રિએક્શન

મુંબઇ, દિપીકા પદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડની શ્રેષ્ઠ જોડિયોમાની એક છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ છે. સાથે સાથે સોશિઅલ મીડિયા પણ બંને એક બીજા પર ખૂબ પ્રેમ વરસાવે છે. હવે દિપીકાના નામની એક ડીશ ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ડીશ ભારતમાં નહીં પરંતુ અમેરિકાના ટેક્સસ શહેરના એક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે જેની કિંમત […]

Uncategorized
dada 1 B'DAY SPL: જયારે દિપીકાના નામની ડીશ સાંભળીને રણવીર સિંહે આપ્યું આ રિએક્શન

મુંબઇ,

દિપીકા પદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડની શ્રેષ્ઠ જોડિયોમાની એક છે. બંને એક બીજાને ખૂબ પ્રેમ છે. સાથે સાથે સોશિઅલ મીડિયા પણ બંને એક બીજા પર ખૂબ પ્રેમ વરસાવે છે. હવે દિપીકાના નામની એક ડીશ ખુબ જ વાયરલ થઈ રહી છે. આ ડીશ ભારતમાં નહીં પરંતુ અમેરિકાના ટેક્સસ શહેરના એક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે જેની કિંમત તમને આશ્ચર્ય કરી દેશે.

જણાવીએ કે દિપીકા પાદુકોણે પોતાના ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે કેટલી સરસ રીતે નવા વર્ષની શરૂઆત થઇ છે. દિપીકાને ખરેખર કોઈ રેસ્ટોરન્ટના મેન્યુની ફોટો શેર કર્યો છે જેમાં દિપીકાના નામથી ‘દિપીકા પાદુકોણ ડોસા’ નામની ડીશનું વર્ણન કરવામાં આવ્યું છે. મેન્યુ અનુસાર, આ ડોસેની કિંમત 10 ડોલર છે. દિપીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ આ મેન્યુનો ફોટો શેર કરી, લખ્યું, ‘કોઈને ભૂખ લાગી છે?

दीपिका के नाम की डिश(photo source: instagram)

આ પછી રણવીરે તેના ઇન્સ્ટાગ્રામ પર આ જ ફોટો પોસ્ટ કરી લખ્યું ‘મને ભૂખ લાગી છે’

दीपिका के नाम की डिश पर रणवीर का रिएक्शन(photo source: instagram)

અહેવાલો અનુસાર, ‘દિપીકા અને રણવીર આ સમયે અમેરિકામાં હાજર છે. બંને હનીમૂન માટે ત્યાં ગયા છે. ‘ વેલ જણાવીએ કે બંનેએ નવેમ્બરમાં ઇટાલીમાં લગ્ન કર્યા હતા,પરંતુ લગ્નના બધા ફંક્શન્સ પછી રણવીર તેમની ફિલ્મ ‘સિમ્બા’ માં બિજી થઈ ગયા હતા અને હવે ફિલ્મની રિલીઝ પછી બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરી રહ્યા છે.

Image result for deepika ranveer

Related image

Image result for deepika ranveer

Related image