Mumbai/ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો મુંબઈનાં રોડ ઉપર

મુંબઈનાં ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માંગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે.

Breaking News
sss 31 ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો મુંબઈનાં રોડ ઉપર