Not Set/ video: બીઆારટીએસ કોરિડોરમાં પડ્યો ભૂવો, ભુવાને પુરવાની કામગીરી હાથ ધરાઈ

  અમદાવાદમાં વરસાદે વિરામ લીધા પછી પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે. શિવરંજની બીઆરટીએસ કોરિડોરમાં મોટો ભૂવો પડ્યો છે. 12 થી 15 ફૂટ ઉંડો ભુવો પડ્યો છે. જેના કારણે જોધપુરથી બીઆારટીએસ કોરિડોર બંધ કરવામાં આવ્યું હતું જેથી ટ્રાફિક સર્જાતા લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ભુવા પડવાના […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

 

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા પછી પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે. શિવરંજની બીઆરટીએસ કોરિડોરમાં મોટો ભૂવો પડ્યો છે. 12 થી 15 ફૂટ ઉંડો ભુવો પડ્યો છે. જેના કારણે જોધપુરથી બીઆારટીએસ કોરિડોર બંધ કરવામાં આવ્યું હતું જેથી ટ્રાફિક સર્જાતા લોકોને હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર ભુવા પડવાના કારણે તંત્રની પ્રી મોન્સુન કામગીરી ફેલ જોવા મળી રહી છે.. ભુવાને પુરવાની કામગીરી એએમસીએ હાથ ધરાઈ છે.